8 ઓક્ટોબરથી એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2023 સેલની શરૂઆત થવા જઈ રહી છે. આ સેલમાં ગ્રાહકોને વિવિધ મોબાઈલ કંપનીના ઘણા સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળશે.
2023માં વેબસાઈટ લિસ્ટિંગ અનુસાર, ગ્રાહકો આઈફોન 13ને 39,999 રૂપિયાની શરૂઆતી કિંમતે જ્યારે આઈફોન 15 સિરીઝને 78,900 રૂપિયાની શરૂઆતી કિંમતે ખરીદી શકશે.
એમેઝોન સેલમાં Galaxy M04 સ્માર્ટફોનને 6,499 રૂપિયા, Galaxy M14 5G સ્માર્ટફોન 10,490 રૂપિયા, 25,000ની કિંમત વાળો સેમસંગ ગેલેક્સી M34 5G ફોન 14,999 રૂપિયા અને 80,000ની કિંમત વાળો Galaxy S23 FE 49,999 રૂપિયાની ઈફેક્ટિવ કિંમતે ખરીદી શકાય છે.
વનપ્લસ 11 5G થી વનપ્લસ નોર્ડ સીઈ 3 લાઈટ સુધી ઘણા ઓછા ભાવે મળશે.
Samsung Galaxy M33 5G: રૂ. 25,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 16,999 કરવામાં આવી
Vivo Y02T: રૂ. 15,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 8,999 કરવામાં આવી
Vivo Y27: રૂ. 18,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 18,999 કરવામાં આવી
Realme Narzo 50A Prime: રૂ. 13,499 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 10,499 કરવામાં આવી
Realme Narzo 50: રૂ. 17,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 12,899 કરવામાં આવી
Oppo A17: રૂ. 12,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 8,999 કરવામાં આવી
Oppo A17K: રૂ. 14,999 કિંમતનો ફોન 11,999 રૂપિયાના ડિસ્કાઉન્ટ કિંમતે મળશે
Oppo A58: રૂ. 18,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 14,999 કરવામાં આવી
Oppo A78 5G: રૂ. 21,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 18,999 કરવામાં આવી
Xiaomi Redmi 10 Power: રૂ. 18,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 11,248 કરવામાં આવી
Nokia G42 5G: રૂ. 15,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 11,999 કરવામાં આવી
iQOO Z6 Lite 5G: રૂ. 19,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 12,999 કરવામાં આવી
Lava Blaze 2: રૂ. 10,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 8,999 કરવામાં આવી
Lava Blaze 5G (4GB RAM): રૂ. 14,999 કિંમતનો ફોન 9,999 રૂપિયાના ડિસ્કાઉન્ટ કિંમતે મળશે
Lava Blaze 5G (8GB RAM): રૂ. 14,999 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 11,999 કરવામાં આવી
Itel P55 5G: રૂ. 13,499 કિંમતના ફોનની કિંમત ઘટાડીને રૂ. 9,999 કરવામાં આવી