Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

ડાયરેક્ટર રાજામૌલી પર બનેલી ડોક્યુમેન્ટરીની રિલીઝ ડેટ આવી સામે

Tue, July 9 2024

ડોક્યુમેન્ટરીમાં દેખાડવામાં આવી છે રાજામૌલીની દિલચસ્પ યાત્રા

ભારતીય સિનેમાના બેસ્ટ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરીની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે. ડોક્યુમેન્ટરી “મોર્ડન માસ્ટર્સ:એસ. એસ. રાજામૌલી”માં રાજામૌલીની દિલચસ્પ યાત્રા દેખાડવામાં આવી છે. અપ્લોઝ એન્ટરટેનમેંટ અને ફિલ્મ ક્મ્પૈનિયન સ્ટુડિયોથી નિર્મિત આ ડોક્યુમેન્ટરીનું પ્રીમિયર 2 ઓગસ્ટના રોજ નેટફલિકસ પર થશે.

ડોક્યુમેન્ટરી મોર્ડન માસ્ટર્સ:એસ. એસ. રાજામૌલીમાં પડદા પાછળના દ્રશ્યો છે જેના દ્વારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિનેમા ઉપર રાજામૌલીના પ્રભાવને દર્શાવવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટરીના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું છે જેમાં બાહુબલી નિર્દેશક રાજામૌલી હસતાં દેખાય છે.

પોસ્ટના કેપ્શનમાં કહ્યું છે કે, એક વ્યક્તિ, અનેક બ્લોકબસ્ટર, અનંત મહત્વકાંક્ષા. આ મહાન ફિલ્મ નિર્માતાએ પોતાના શિખર પર પહોંચવા માટે શું કરવું પડ્યું ? મોર્ડન માસ્ટર્સ:એસ. એસ. રાજામૌલી, 2 ઓગસ્ટના રોજ આવી રહી છે નેટફલિકસ પર. અનુપમા ચોપડા તરફથી પ્રસ્તુત આ ડોક્યુમેન્ટરીમાં જેમ્સ કેમરૂન, જો રૂસો અને કરણ જોહરની સાથો-સાથ પ્રભાસ, જુનિયર એનટીઆર, રાણા દગ્ગુબાતી, રામ ચરણ જેવા નજીકના મિત્રો અને સહકર્મીઓ રાજામૌલી વિશે દિલચસ્પ માહિતી શેર કરતાં નજરે પડશે.

Share Article

Other Articles

Previous

આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસ પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ લંબાવાયો

Next

અમદાવાદમાં મચ્છરજન્ય રોગનો રાફડો ફાટ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
20 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
20 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
20 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
21 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

કાચ તોડ મહંતના આશ્રમને તોડી પડાયો 
રાજકોટ
1 વર્ષ પહેલા
બુલડોઝર જસ્ટિસ અંગે સુપ્રીમ કોર્ટે ખેંચી દીધી લક્ષ્મણ રેખા : ડિમોલિશન અંગે સર્વોચ્ચ અદાલતે ગાઈડલાઈન કરી જાહેર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં સોરઠીયાવાડી પાસે હત્યાનો બનાવ : શ્રદ્ધાંજલિની પોસ્ટ પર હાસ્યવાળી ઇમોજી મૂકવા બાબતે ઝઘડો થતાં યુવકનું ઢીમઢાળી દેવાયું!
ક્રાઇમ
5 મહિના પહેલા
પાકના વડાપ્રધાન શરીફની હાથ જોડીને કાકલુદી : ભારત સાથે શાંતિ વાટાઘાટ કરવા તૈયાર
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર