Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

 Tarak Mehta Ka Ooltah Chashma :  ગોલી ઉર્ફે કુશ શાહે શોને કહ્યું અલવિદા, સામે આવ્યો નવા ગોલીનો ચહેરો

Fri, July 26 2024

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ઘણા સમયથી દર્શકોનો ફેવરિટ છે. લોકો તેના પાત્રો સાથે જોડાયેલા છે. શોના દરેક પાત્રનું વિશેષ મહત્વ છે. દયાભાભીએ આ શો છોડ્યા બાદ અનેક લોકોએ આ શો છોડ્યો છે. ત્યારે વધુ એક કલાકાર આ શો છોડી રહ્યા છે જેનું નામ છે કુશ શાહ એટલે કે ‘ગોલી’. ડો. હંસરાજ હાથી અને કોમલ હાથીના પુત્ર તેમજ ટપુ સેનાના મેમ્બર તરીકેનું પાત્ર ભજવનાર ગોલી (કુશ શાહ) હવે તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં જોવા નહિ મળે. તેનું પાત્ર હવે નવા અભિનેતા ભજવશે .



જ્યારથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની શરુઆત થઇ છે ત્યારથી આપણે ગોલીનાં પાત્રને જોઈએ છીએ. નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા વિડિયોમાં, કુશ શાહે દર્શકોને અલવિદા કહેતા તેમનો આભાર માન્યો હતો. કુશ શાહે વીડિયોમાં કહ્યું, ‘જ્યારે આ શો શરૂ થયો, જ્યારે તમે અને હું પહેલીવાર મળ્યા ત્યારે હું ઘણો નાનો હતો. ત્યારથી તમે મને ઘણો પ્રેમ આપ્યો છે. તમે મને જેટલો પ્રેમ આપ્યો છે તેટલો આ પરિવારે મને આપ્યો છે. મેં અહીં ઘણી યાદો બનાવી છે. મને અહીં બહુ મજા આવી છે. મેં મારું બાળપણ અહીં વિતાવ્યું છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પ્રવાસ માટે હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદીનો આભાર માનું છું. તેણે મારા પર ઘણો વિશ્વાસ કર્યો, મારા પાત્રને ખૂબ જ રસપ્રદ બનાવ્યું અને હંમેશા મને પ્રેરણા આપી. તેના ભરોસે જ આજે કુશ ગોલી બની હતી.

કલાકારોએ વિદાય સમારંભનું કર્યું હતું આયોજન  

વીડિયોમાં જોઈ શકાય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોએ વિદાય સમારંભનું આયોજન કર્યું છે. તે કેક કાપતો જોવા મળી રહ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લાંબી ચાલતી સિરિયલોમાંની એક છે. આ શ્રેણી ગોકુલધામ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પર આધારિત છે અને તેના સભ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેઓ ભારતમાં વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે.

પડકારજનક પરિસ્થિતિમાં પણ શૂટિંગ

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિલીપ જોશી, સુનૈના ફોજદાર, બલવિંદર સિંહ સૂરી, મોનાઝ મેવાવાલા અને અન્ય લોકો છે. મીડિયા અહેવાલો અનુસાર, એક ઇન્ટરવ્યુમાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાએ શેર કર્યું હતું કે ચોમાસાની સિઝનમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે, નિર્માતાઓ માટે એપિસોડ ફિલ્માવવાનું પડકારરૂપ બની જાય છે. જો કે, આ પડકારો હોવા છતાં, શોના નિર્માતાઓ કોઈપણ અવરોધ વિના દર્શકોનું મનોરંજન કરવા માટે પ્રતિબદ્ધ છે.

Tags:

GOLIKush ShahTaarak Mehta Ka Ooltah ChashmahTAPU SENATMKOC.

Share Article

Other Articles

Previous

હિમાચલ હાઈકોર્ટનું સૂચન – પર્યાવરણ સંરક્ષણ માટે સરકારે પ્રવાસીઓ પાસેથી ફી વસૂલવી જોઈએ

Next

IND vs BAN | Women’s Asia Cup 2024 : ભારતનો વટભેર ફાઈનલમાં પ્રવેશ,આ ૩ ખેલાડીઓએ કર્યો કમાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
20 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
20 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
21 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રજામાં રાજકોટની 3 સ્કૂલો ચાલુ : યુનીફોર્મનાં બદલે વિદ્યાર્થીઓને ફ્રી ડ્રેસમાં બોલાવ્યાં, ABVPનાં કાર્યકરોએ સ્કૂલો કરાવી બંધ
ગુજરાત
8 મહિના પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પને શું લાગ્યો ફટકો ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ભારતીય આર્મી ચીફની નેપાળની મુલાકાત : ભારતીય સૈન્યમાં ગોરખા ભરતી ફરીથી ચાલુ થશે ??
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
તમારામાંથી અમને દુર્ગંધ આવે છે.. કહી 4 પુત્રોએ માતાને તરછોડી દીધી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર