Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

સાઉથનો દબદબો: ‘ટિલ્લુ સ્કેવર’ જલ્દી જ રિલીઝ થશે

Thu, April 18 2024

40 કરોડમાં બનેલી આ ફિલ્મે કર્યો છે 125 કરોડનો વકરો

સાઉથની વધુ એક સુપરહિટ ફિલ્મ જલ્દી જ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવવા આવી રહી છે. ક્રાઇમ-કોમેડી ફિલ્મ ‘ટિલ્લુ સ્કેવર’માં સિદ્ધુ જોનાલગડા નજરે પડશે. આ ફિલ્મને સાઉથમાં ખુબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. અંદાજે 40 કરોડવાળી બજેટની આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂ.125 કરોડનું કલેક્શન કર્યું છે.

આજકાલ સાઉથની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ‘ટિલ્લુ સ્કેવરે’ બોક્સ ઑફિસ પર પોતાનો દબદબો જમાવ્યો છે. આ ફિલ્મમાં સિદ્ધુ જોનાલગડા ઉપરાંત અનુપમા પરમેશ્વરન, મુરલી શર્મા, નેહા શેટ્ટી અને અનિષ કુરુવીલા લીડ રોલમાં નજર આવશે. મહત્વનું છે કે આ ફિલ્મની વાર્તા ખુદ સિદ્ધુએ જ લખી છે.

સમાચાર મળી રહ્યા છે કે થિયેટરમાં ધમાલ મચાવ્યાં બાદ હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી છે. સિદ્ધુ જોનાલગડાની ‘ટિલ્લુ સ્કેવર’ નેટફલિકસ પર રિલીઝ થઈ શકે છે. સૂત્રોનું માનવામાં આવે તો 26 એપ્રિલે ફિલ્મ રિલીઝ થઈ શકે છે. જો કે હજુ સુધી આ ફિલ્મની રિલીઝને લઈને સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી.

તમને જણાવી દઈએ કે, સિદ્ધુ જોનાલગડાની ડીજે ટિલ્લુ 2022માં રિલીઝ થઈ હતી. જેને દર્શકોએ ખૂબ વખાણી હતી અને તેના કારણે જ સિદ્ધુ જોનાલગડા દર્શકોમાં જાણીતો બન્યો હતો.

Share Article

Other Articles

Previous

ચેન્નાઈ કિંગ્સને જોરદાર ઝટકો: ડેવૉન કોન્વે IPLમાંથી બહાર

Next

જપ્ત જહાજમાં રહેલી ભારતીય મહિલા ક્યાં આવી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
6 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

શ્રીલંકાની પોલીસે કોની ધરપકડ કરી ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
ચૂંટણી આવી અને દરોડાની મોસમ ખીલી : ઝારખંડના મુખ્યમંત્રીના અંગત સચિવના 17 ઠેકાણાઓ પર ઇન્કમટેક્સ ત્રાટકી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
શું તમે પણ PF ખાતાધારક છો ? PF ખાતાના આ બદલાયેલા નિયમો વિશે જાણો છો ?  
ટેક ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટ કોર્પોરેશને ઢોરને રાખવા બાબતે 31 તારીખનું અલ્ટીમેટમ આપતા કોર્પોરેશન કચેરીએ માલધારીઓ દ્વારા વિરોધ….જુઓ લાઈવ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર