Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટ્રેન્ડિંગ

રણવીર સિંહના ફેન્સ માટે ખુશખબર !! આ દિવસે શરુ થશે DON ૩નું શુટિંગ

Thu, June 20 2024


ડોન 1 અને ડોન 2માં તમે શાહરૂખ ખાનને ધમાકેદાર ભૂમિકા ભજવતા જોયા છે ત્યારે હવે ડોન 3માં તમને રણવીર સિંહ જોવા મળશે જે વાતની પૃષ્ટિ ઘણા સમયથી ગઈ છે પરંતુ આ ફિલ્મનું શુટિંગ ક્યારે શરુ થશે તે બાબતે અનેક અટકળો ચાલતી હતો જેનો અંત આવ્યો છે. ફરહાન અખ્તરે આખરે કહ્યું છે કે ‘ડોન 3’નું શૂટિંગ ક્યારે શરૂ થશે.

ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરે બહુપ્રતિક્ષિત ‘ડોન 3’ વિશેની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. તાજેતરમાં એવી અફવાઓ હતી કે ફિલ્મ ઘણા વિલંબને કારણે રોકી દેવામાં આવી છે. હવે ફરહાને ખાતરી આપી કે તેનું શુટિંગ આવતા વર્ષે શરૂ થશે.

આ દિવસથી શૂટિંગ શરૂ થશે

પિંકવિલા સાથેની વાતચીતમાં ફરહાને તેની ફિલ્મ વિશે અપડેટ આપતા કહ્યું, “અમે આવતા વર્ષે ડોન 3નું શૂટિંગ શરૂ કરીશું. અમે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.” તમને જણાવી દઈએ કે આ જાહેરાત રણવીર સિંહના ફેન્સ માટે રાહતની વાત છે, જેઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને ‘ડોન’ અને ‘ડોન 2’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્રીજા ભાગમાં રણવીરની કાસ્ટિંગે ચાહકોમાં એક અલગ જ ઉત્તેજના પેદા કરી છે.

તમને જણાવી દઈએ કે એવા અહેવાલો આવ્યા હતા કે રણવીરે ‘રક્ષા’ અને ‘અન્નિયા’ની રીમેક જેવી અન્ય ફિલ્મ્સ છોડી દીધી હતી, ત્યારબાદ તેના માટે ‘ડોન 3’ના દરવાજા ખુલી ગયા હતા અને તેને શૂટિંગ કરવાનો સમય મળ્યો હતો. હવે આ સમાચાર સાંભળીને રણવીરના ફેન્સ વધુ ઉત્સાહિત થઈ ગયા છે.

રણવીર સિંહની આગામી ફિલ્મો

રણવીર સિંહ છેલ્લે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહરે કર્યું હતું. આ સિવાય રણવીર ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ 3માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર જોવા મળશે.

Tags:

BollywoodDon 3EntertainmentFilmmaker Farhan AkhtarRANVEER SINGH

Share Article

Other Articles

Previous

નીટ-યુજી મામલે હાઇકોર્ટમાં તમામ અરજીઓની સુનાવણી પર સુપ્રીમ કોર્ટની રોક

Next

નીટ પેપર લીક મામલે કયા નેતા આવ્યા આંટીમાં ? થયો મોટો ખુલાસો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
8 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
9 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
9 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
9 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

વડાપ્રધાને રાહુલ અંગે શું કહ્યું ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Bhool Bhulaiyaa 3માં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે જોવા મળશે માધુરી દીક્ષિત : તસ્વીરો વાયરલ
Entertainment
1 વર્ષ પહેલા
કેનેડાના વડાપ્રધાન ટુડો મુશ્કેલીમાં : નાયબ વડાપ્રધાને રાજીનામું આપ્યા બાદ એમની પોતાની પાર્ટીમાં પણ અસંતોષ, રાજીનામાની માગણી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
મન કી બાતમાં વડાપ્રધાને શું કરી અપીલ ? જુઓ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર