Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

નીટ પેપર લીક મામલે કયા નેતા આવ્યા આંટીમાં ? થયો મોટો ખુલાસો

Thu, June 20 2024

નીટ પેપર લીક સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર ગુરુવારે સામે આવ્યા હતા. બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ આ મામલે મોટો ખુલાસો કર્યો હતો. બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ નીટ પેપર લીક કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે ખુલાસો કર્યો હતો કે રાજદ નેતા તેજસ્વી યાદવના ડેપ્યુટી સેક્રેટરી પ્રીતમ યાદવે નીટ પેપર લીક કેસના આરોપી સિકંદર માટે પટનામાં એક ગેસ્ટ હાઉસ બુક કરાવ્યું હતું. વિજય સિન્હાએ કહ્યું કે તેજસ્વી યાદવના પીએસ પ્રિતમ યાદવ અને આરોપી સિકંદર એકબીજાના સંબંધી છે.

વિજય સિંહાએ કહ્યું કે એનએચએ આઈ ગેસ્ટ હાઉસના મુદ્દાને લઈને મેં અધિકારીઓ સાથે બેઠક કરી છે. 1 મેના રોજ તેજસ્વી યાદવના ડેપ્યુટી સેક્રેટરી પ્રીતમ યાદવે એનએચ એઆઈ ઓફિસના એક્ઝિક્યુટિવ પ્રદીપ કુમારના મોબાઈલ નંબર 9430469924 પર રાત્રે 9.07 વાગ્યે તેમના મોબાઈલ નંબર 7488061813 પરથી ફોન કર્યો અને રૂમ બુક કરવાનું કહ્યું હતું તે દિવસે પ્રદીપ કુમારે સંજ્ઞાન ન લીધું, ત્યારબાદ 4 તારીખે તેમને ફરીથી મોબાઈલ 7488061813 પરથી બુકિંગ માટે કહેવામાં આવ્યું. પ્રીતમ યાદવે 4 મેના રોજ 3 વખત ફોન કર્યો હતો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સિન્હાએ ઘરને બુક કરવા માટે પ્રીતમ કુમારે કરેલી કોલ ડિટેઈલ બતાવી. વિજય સિંહાએ કહ્યું કે પ્રીતમ કુમાર તેજસ્વીના પીએસ છે, તેથી બુકિંગમાં મંત્રી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકો ગેસ્ટ હાઉસમાં એલોટમેન્ટ લેટર વગર જ રહેતા હતા. વિજય સિંહાએ કહ્યું કે તેજસ્વી યાદવે સ્પષ્ટતા કરવી જોઈએ કે આજે પણ પ્રીતમ તેમના અંગત સચિવ છે અને સિકંદર યાદવેન્દુ સાથે તેમનો શું સંબંધ છે.

Tags:

neetneet examNEET paper leak caseTejashwi yadav

Share Article

Other Articles

Previous

રણવીર સિંહના ફેન્સ માટે ખુશખબર !! આ દિવસે શરુ થશે DON ૩નું શુટિંગ

Next

શા માટે 21 જુને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે ? આ ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વાયરલ તાવમાં એન્ટીબાયોટિક્સનો આડેધડ ઉપયોગ ટાળો, ફંગલ ઇન્ફેક્શન હવે સામાન્ય મલમથી નહીં મટે – CIDSCONમાં નિષ્ણાતોની ચેતવણી
6 કલાક પહેલા
ન્યૂનતમ પગાર ₹69,000, 6% ઇન્ક્રીમેન્ટ, 64 રજાઓ, પેન્શન અને ફિટમેન્ટ ફેક્ટર સહિતની મોટી માંગણીઓ પર દિલ્હીમાં ચર્ચા
7 કલાક પહેલા
ભાગવતની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રતિબંધો લાદવા માંગ
7 કલાક પહેલા
દિલ્હીમાં પાકિસ્તાન રાજદૂત કચેરીને પણ મળી ગયો બુલડોઝરનો પરચો !
7 કલાક પહેલા
Categories

નેશનલ

3488 Posts

Related Posts

મહારાષ્ટ્રમાં હલચલ; છગન ભુજબળ શરદ પવારને મળ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મણિપુરમાં ભારત ન્યાય યાત્રાને મંજૂરી ન મળી
Breaking
3 વર્ષ પહેલા
PMOનું નામ બદલાયું : હવે ‘સેવા તીર્થ’તરીકે ઓળખાશે, દેશભરના તમામ રાજભવન હવે લોક ભવન તરીકે ઓળખાશે
ગુજરાત
9 મહિના પહેલા
ગુનેગારો માટે કઠોર ગણાતા મહિલા આઇપીએસ અધિકારી એક સારા કવિયત્રી પણ છે
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર