Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

“રાણા નાયડુ સિઝન-2”માં અર્જુન રામપાલની એન્ટ્રી

Wed, July 24 2024

ખતરનાક લુકમાં વધારી રહ્યો છે દર્શકોનો ઉત્સાહ

વર્ષ 2023માં રિલીઝ થયેલી એક્શન ક્રાઇમ ડ્રામા સિરીઝ “રાણા નાયડુ” સમાચારની હેડલાઇનમાં રહી હતી. ગત વર્ષે ઓટીટી પ્લેટફોર્મ નેટફલિકસ પર સૌથી વધુ જાણીતી અને સૌથી વધુ જોવાયેલી એક શોમાં સામેલ હતી. હવે તેની બીજી સિઝન પણ ધમાલ મચાવવા તૈયાર છે.

ગત વર્ષે આવેલી સિરીઝ ‘રાણા નાયડુ”માં રાણા (રાણા દગ્ગુબાટી) અને નાગા નાયડુ (વેંકટેશ)ના રૂપમાં પિતા અને પુત્રની અનોખી કેમીસ્ટ્રી જોવા મળી હતી. હવે બીજી સિઝનમાં બોલીવુડ સ્ટાર અર્જુન રામપાલની પણ એન્ટ્રી થઈ રહી છે. નિર્માતાએ મંગળવારે એક વિડીયો જાહેર કર્યો હતો. જેમાં રાણા અને વેંકટેશની સાથે અર્જુન રામપાલ ખૂંખાર રૂપમાં જોવા મળે છે.

“રાણા નાયડુ સિઝન-2”માં અર્જુન રામપાલનું પાત્ર શું હશે તે અંગે હજુ કોઈ જાણકરી સામે આવી રહી નથી. પરંતુ કાળા કપડાં અને બંદૂક સાથે નિશાન લગાવતો તેનો ખતરનાક લુક ઉત્સાહ વધારવા માટે ઘણો છે. તમને જણાવી દઈએ કે, પહેલી સિઝનમાં વેંકટેશનું પાત્ર જેવી રીતે ગાળો બોલે છે તેણે ભારતીય દર્શકોને થોડા હેરાન કર્યા હતા. જો કે તેની સાથે હૈદરાબાદી ભાષાકીય ઝલકના ઘણા વખાણ થયા હતા.

એક કોલેજમાં પોતાની ફિલ્મ સૈંધવના પ્રમોશન કરતાં સમયે વેંકટેશએ રાણા નાયડુ સિઝન-2 વિશે પ્રશ્ન પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે, નવી સિઝનમાં અનેક ટ્વીસ્ટ છે જે દર્શકોને દિવાના બનાવી દેશે.

Share Article

Other Articles

Previous

કાગદડીમાં પાણીના પ્રવાહમાં તણાઇ જતાં યુવાનનું મોત

Next

ઓટો રિક્ષામાં મોટા અવાજે સ્પીકર વગાડનાર ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા
58 મિનિટutes પહેલા
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો
1 કલાક પહેલા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર
2 કલાક પહેલા
બેન્કોએ 10 દિવસમાં જ શૈક્ષણિક લોન ફાઇનલ કરી નાખવી પડશે; સરકાર નિયમોમાં મોટી ઢીલ દેવા જઈ રહી છે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

ભાજપ રાજમાં મહિલાઓ અસુરક્ષિત : કોંગ્રેસ
ગુજરાત
1 વર્ષ પહેલા
સિસોદિયાની જામીન કેસમાં સુપ્રીમ કોર્ટનું નિરીક્ષણ : જામીન એ નિયમ છે જેલ એ અપવાદ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વેરાનો ટાર્ગેટ હાંસલ કરવા રાજકોટ મનપા સામે 14 દિવસમાં 52 કરોડ ભેગા કરવાનો પડકાર! 10 મહિનામાં 402 કરોડની વેરા આવક
ગુજરાત
5 મહિના પહેલા
વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાને ફરી પ્રદેશ કોંગ્રેસનું સુકાન : તુષાર ચૌધરી નવા વિપક્ષી નેતા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર