Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

શું RO-KO 2027નો વર્લ્ડકપ રમશે? MS ધોનીએ આપ્યો સ્પષ્ટ જવાબ:કહ્યું-‘ઉંમર નહીં, ફિટનેસ જુઓ’

Wed, February 4 2026


ભારતીય ટીમે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. તેના 17 વર્ષ બાદ 2024માં ભારતે બીજી વખત ટૂર્નામેન્ટને પોતાના નામે કરી હતી. હવે ડિફેન્ડિંગ ચેમ્પિયનના રૂપમાં ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપ-2026માં ઉતરશે. અત્યાર સુધી કોઈ પણ ટીમ એક બાદ બીજો વર્લ્ડકપ જીતી શકી નથી.

દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ટીમના વખાણ કરતાં કહ્યું કે ટીમમાં એ બધું જ છે જેની જરૂર હોવી જોઈએ. એક કાર્યક્રમમાં બોલતા ધોનીએ કહ્યું કે ભારતની આ ટીમ સૌથી ખતરનાક ટીમ પૈકીની એક છે. એક સારી ટીમમાં જે કંઈ પણ હોવું જોઈએ તે બધું તેમાં ઉપલબ્ધ છે. ટીમ પાસે ખાસ કરીને આ ફોર્મેટનો બહોળો અનુભવ પણ છે. ધોનીએ ઉમેર્યું કે ભારતમાં રમનારા મુકાબલામાં ઝાકળની ભૂમિકા મહત્વની હોય છે.

સાંજ પડતાંની સાથે જ ઝાકળ પડવાને કારણે બેટિંગ સરળ થઈ જાય છે અને બોલરોને પરેશાની થવા લાગે છે. આવામાં રન ચેઈઝ કરવા સરળ થઈ જાય છે. ભારતીય ટીમમાં સામેલ ખેલાડીઓએ દબાણની સ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું છે. ધોનીને જે વસ્તુ પરેશાન કરે છે તે ઝાકળ છે જેનાથી મને ખૂબ જ નફરત છે. ઝાકળને કારણે બધું જ બદલાઈ જાય છે એટલા માટે હું જ્યારે રમી રહ્યો હતો ત્યારે મને ઝાકળથી ખૂબ જ ડર લાગતો હતો. આ સ્થિતિમાં ટોસ મહત્વનો બની જશે. તેણે એમ પણ ઉમેર્યું કે રોહિત અને કોહલી મુદ્દે ઉંમર નહીં બલ્કે પ્રદર્શનને ધ્યાનમાં લેવા જોઈએ.

આ પણ વાંચો :PM મોદીનું લોકસભામાં સંબોધન આજે પાછું ઠેલાયું: રાહુલ ગાંધીએ કહ્યું, તેઓ ડરેલા છે, મેં પહેલા જ કહ્યું હતું, તેઓ સંસદમાં નહીં આવે

ભારતીય ટીમના તમામ મેચ સાંજે સાત વાગ્યાથી

ટી-20 વર્લ્ડકપ-2026માં ભારતીય ટીમના તમામ મુકાબલા સાંજે સાત વાગ્યાથી શરૂ થશે. આવામાં લક્ષ્યાંકનો બચાવ કરવો મુશ્કેલ બની જાય છે. રાત પડતાની સાથે જ ઝાકળ વધી જાય છે જેના કારણે બેટરને રન બનાવવામાં સરળતા રહે છે.

Share Article

Other Articles

Previous

પત્રકારત્વનો બ્લેક ડેવોશિંગ્ટન પોસ્ટમાંથી શશી થરૂરના પુત્ર ઈશાન અને દિલ્હી બ્યુરો ચીફ પ્રાંશુ વર્મા સહિત 300 પત્રકારોની છટણી

Next

PM મોદીનું લોકસભામાં સંબોધન આજે પાછું ઠેલાયું: રાહુલ ગાંધીએ કહ્યું, તેઓ ડરેલા છે, મેં પહેલા જ કહ્યું હતું, તેઓ સંસદમાં નહીં આવે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મીડિયા માફિયા થયા બેનકાબ
1 દિવસ પહેલા
1 દિવસ પહેલા
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
2 દિવસ પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

કારી’ગરી ન ફાવી: રાજકોટના નાના મવાનું ગ્રાઉન્ડ મેળવનાર પાસેથી પૂરું ભાડું વસૂલાશે !!
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજ્યના ૨૦ જિલ્લાનાં ૭ લાખથી વધુ ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું ૧૪૧૯.૬૨ કરોડનું પેકેજ : ઓગસ્ટમાં થયેલી અતિવૃષ્ટિના અસરગ્રસ્તોને મળશે લાભ
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટમાં રોજ ચાર લાખ લોકોને મળશે ચોખ્ખું પાણી
ગુજરાત
3 મહિના પહેલા
કોલકત્તા મામલામાં સુપ્રીમ કોર્ટે બંગાળ પોલીસની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ : CBI પાસે માગ્યો સ્ટેટસ રિપોર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર