Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહેલ્થ

અમેરીકામાં લેઇઝની ક્લાસિક પોટેટો વેફરના પડીકા કેમ પાછા ખેંચવામાં આવ્યા ?? જાણો શું છે કારણ

Sat, December 21 2024

               Frito-Lay કંપની Lay’s વેફરના નિર્માતા છે. તે કંપનીએ Oregon અને Washington માં તેની લોકપ્રિય Lay’s ‘Classic’ બટાકાની વેફરના 6,344 પેકેટ પાછા મંગાવ્યા છે. આ વેફર પીળા રંગના પેકેટમાં આવે છે. કારણ શું?? એલર્જી કરી શકી એવા અમુક તત્વો એમાં છે એવી બીક છે.  કંપનીના કહેવા મુજબ સંભવતઃ દૂધ અથવા અન્ય ડેરી-સંબંધિત ઘટક તેમાં છે જે ગંભીર એલર્જીક રીએક્શન જન્માવી શકે.

               એક જાગૃત ગ્રાહકે આ સમસ્યાની જાણ કર્યા પછી ફ્રીટો-લેએ સ્વેચ્છાએ વેફરના પડીકા માર્કેટમાંથી હટાવવાનું શરુ કર્યું.  યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ પુષ્ટિ કરી છે કે આ ચિપ્સમાં દૂધને લગતા તત્વો હોઈ શકે છે પણ પડીકાના લેબલ પર તો કોઈ ડેરી પ્રોડક્ટ વિષે લખ્યું નથી! પાછી ખેંચવાની પ્રોસેસ 3 નવેમ્બરથી સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અવેલેબલ વેફરના પેકેજીઝ ઉપર જ લાગુ પડે છે.

               બિનપાશ્ચરાઇઝ્ડ મિલ્કની એલર્જી અથવા દૂધ પ્રત્યે સંવેદનશીલતા ધરાવતા લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. જો આવા એલર્જન ધરાવતી વેફર કોઈ સંવેદનશીલ માણસ આરોગે તો તેને ગંભીર એલર્જીક રીએક્શન આવી શકે.  સદનસીબે, અત્યાર સુધી કોઈ એલર્જીના કેસ નોંધવામાં આવ્યા નથી. જો કે ફક્ત ઓરેગોન અને વોશિંગ્ટનમાંથી જ વેફરના પડીકા પાછા ખેંચવામાં આવ્યા છે.  લેઈઝની કોઈ બીજી ફ્લેવર કે બીજી પ્રોડક્ટ ઉપર તેની અસર થતી નથી.

ભારત માટે બોધપાઠ

      સાવ નાનકડી એલર્જીની શક્યતા માત્રથી અમેરીકામાં આવા એક્શન લેવાયા. ભારતમાં આવું સઘન ફૂડ ચેકિંગ થાય છે? કોઈ પણ કંપની ગમે તેવી પ્રોડક્ટ બનાવીને વેચી શકે છે. ખાદ્ય પદાર્થોમાં હાનીકારક કેમિકલ, કલર, પ્રીઝર્વેટીવથી ભરપુર વસ્તુઓ મળે છે. કેટલાય ભારતીયો ભેળસેળ વાળી વસ્તુઓ ખાઈને હોસ્પિટલના બિછાને પડે છે. પરંતુ કોઈ ખાસ કડક એક્શન લેવામાં આવતા નથી. પ્રજામાં જાગૃતિ નથી. સરકાર પણ ફૂડ ડીપાર્ટમેન્ટમાં પહોંચી વળતી નથી.

દૂધની એલર્જી

               મેયો ક્લિનિક અનુસાર, જ્યારે રોગપ્રતિકારક શક્તિ દૂધના પ્રોટીનને કારણે રીએક્ટ કરે છે ત્યારે દૂધની એલર્જી થાય છે. ગાયનું દૂધ ઘણીવાર એલર્જી ઉભી કરી શકે છે. પરંતુ બકરી અથવા ભેંસ જેવા અન્ય પ્રાણીઓના દૂધથી પણ એલર્જી થઈ શકે છે.

               દૂધની એલર્જી અને લેક્ટોઝ ઇનટોલરન્સ અલગ છે. જ્યારે લેક્ટોઝ ઇનટોલરન્સમાં દૂધના સુક્રોઝને પચાવવામાં મુશ્કેલી પડે, દૂધની એલર્જી એ રોગપ્રતિકારક તંત્રની પ્રતિક્રિયા છે. દૂધની એલર્જીના લક્ષણોમાં  શિળસ ​​અથવા ખંજવાળ, હોઠ અથવા ગળામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી અથવા પેટની સમસ્યાઓ થઇ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, તે એનાફિલેક્સિસનું કારણ બની શકે છે, જે એક જીવલેણ રીએક્શન છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે. મગફળી અને ઝાડની બદામ સાથે દૂધ એ ટોચના ત્રણ ફૂડ એલર્જનમાંથી એક ગણાય.

               પહેલી વાત તો એ કે બહારના પડીકા ખાવા ન જોઈએ. જો બહારના પેકેટ હાવા હોય તો પહેલા એનું લેબલ તપાસો. જે તે પ્રોડક્ટની કંપનીની વેબસાઇટની મુલાકાત લો. ઘટક તત્વો સિવાય પણ દરેક પેકેટમાં કેટલું તેલ છે, કેટલું મીઠું છે અને કેટલી ખાંડ છે એ ખાસ તપાસવું. ઓઈલ, સોલ્ટ કે સુગર – આ ત્રણેય બહુ હાનીકારક પદાર્થો છે. બહારનું ખાવાનું બંધ કરવું અને ઘરનું વહાલું કરો – આ સ્વાસ્થ્ય મંત્ર છે.

Share Article

Other Articles

Previous

કૈલાશ માનસરોવર યાત્રા અને ભારત-ચીન સરહદ પરનો વેપાર ફરી શરૂ થશે ?? ભારત-ચીનની મંત્રણા

Next

Kazan Drone Attack : રશિયાના કઝાનમાં 9/11 જેવો હુમલો, 3 ઊંચી ઈમારતો પર થયો ડ્રોન એટેક ; જુઓ વિડીયો  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
7 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ગોંડલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આધેડનો આપઘાત
Breaking
1 વર્ષ પહેલા
અધર્મ પર ધર્મની જીત: આજે દશેરા: દિવાળીનું કાઉન્ટ ડાઉન શરૂ
રાજકોટ
8 મહિના પહેલા
પુત્રની સગાઈ નહિ થતાં પિતાનો આપઘાત
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજવી પરિવારની ઉપસ્થિતિમાં પરંપરાગત શસ્ત્ર પૂજન જુઓ વિડીયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર