Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કોણ બન્યા દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ? વાંચો

Fri, June 21 2024

દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં ફરી ઉથલપાથલ થઈ ગઈ છે. એલન મસ્ક પાસેથી ફરી દુનિયાના નંબર 1 ધનિકનું પદ છીનવાઇ ગયું છે. ફરીવાર જેફ બેજોસ દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. બ્લૂમબર્ગના તાજા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી.

બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના ટોપ -3 પોઝિશન માટે પાછલા કેટલાક સમયથી કાંટે કી ટક્કર ચાલી રહી છે. ક્યારેક મસ્ક આગળ થઈ જાય છે તો ક્યારેક બેજોસ આગળ થઈ જાય છે. મસ્ક પાછળ થાય છે તો બર્નાર્ડ આગળ થઈ જાય છે. આ મુજબનો ખેલ ઘણા સમયથી ચાલી રહ્યો છે.

ગુરુવારે જેફ બેજોસ પોતાની નેટવર્થમાં 3.13 અબજ ડોલર વધારીને 209 અબજ ડોલર સાથે દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન બની ગયા હતા. મસ્કની સંપત્તિમાં 2.35 અબજ ડોલરનો ઘટાડો થયો છે માટે તે પાછળ રહી ગયા છે.

ખૂબીની વાત એ છે કે કેટલાક માસ પહેલા નંબર 1 ધરાવતા બર્નાર્ડ આરનોલટ 200 અબજ ડોલરની ક્લબમાંથી જ બહાર થઈ ગયા છે. હવે એમની સંપત્તિ 199 અબજ ડોલર રહી ગઈ છે. હવે તેઓ આ યાદીમાં ત્રીજા નંબરે આવી ગયા છે. આમ છેલ્લા ઘણા સમયથી આ ખેલ ચાલી રહ્યો છે અને મસ્ક તથા બેજોસ વિષે કાંટે કી ટક્કર ચાલી રહી છે.

Tags:

jef fobus

Share Article

Other Articles

Previous

દેશમાં નોકરી સર્જનમાં શું આવ્યા સારા સમાચાર ? જુઓ

Next

ખરીદી લેજો સોનું !! આ વર્ષે સોનાના ભાવમાં થઈ શકે છે વધારો, સર્વેમાં આવ્યો ટાર્ગેટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 સપ્તાહ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ગુજરાત
રાજકોટમાં કોરોનાની રી-એન્ટ્રી! 150 ફૂટ રોડ પર ઓમનગરમાં વિસ્તારમાં 42 વર્ષીય યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
5 કલાક પહેલા
ભાઈજાનની સુરક્ષામાં ચૂક! બે દિવસમાં બે અજાણ્યા લોકો સલમાન ખાનના ઘરમાં ઘૂસ્યા, પોલીસે કરી ધરપકડ
6 કલાક પહેલા
પરેશ રાવલ સામે 25 કરોડનો કાનૂની દાવો દાખલ થશે? Hera Pheri 3 છોડવા બદલ જાણો શું સજા થઈ શકે છે
7 કલાક પહેલા
રાજકોટની દીકરીએ વિશ્વમાં વગાડ્યો ડંકો : મરીન સેક્ટરમાં AIની મદદથી પ્રદૂષિત પાણીને બનાવ્યું શુધ્ધ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2123 Posts

Related Posts

દાહોદના સુખસરમાં પાંચ લોકો સાથેની ઈનોવા કાર તણાઈ…જુઓ લાઈવ દ્રશ્યો
નેશનલ
2 વર્ષ પહેલા
ભારત – UAE વચ્ચે સંબંધો ઘણા મજબુત : મોદી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
હોમવર્ક ન કર્યું હોય તો અપહરણનું નાટક કરાય, સ્કૂલમાં સાથી વિધાર્થીએ કરેલી વાત યાદ કરી તરકટ રચ્યું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટમાં વધુ એક હ*ત્યાની ઘટના : અમદાવાદની નર્સને પાડોશીએ મધરાત્રે છરીના ઘા ઝીંક્યા, વાંચો શું છે સમગ્ર મામલો   
ક્રાઇમ
1 સપ્તાહ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર