Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ધર્મ પરિવર્તન કરાવવા…સોનાક્ષી સિંહાના ધર્મ પરિવર્તન પર અંતે ઝહીરે આપ્યું એવું નિવેદન કે ટ્રોલર્સની બોલતી બંધ

Sat, November 15 2025

સોનાથી સિહા અને ઝહીર ઇકબાલના લગ્ન એક મુખ્ય મુદ્દો બની ગયો. સોનાક્ષીએ ઝહીરને પરિવારની ઇચ્છા વિરુદ્ધ પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો. આના કારણે આ દંપતીએ હિન્દુ કે મુસ્લિમ લગ્ન વિધિને બદલે કોર્ટ મેરેજ કર્યા. આના કારણે લોકોએ તેને લવ જેહાદ તરીકે ઓળખાવી. લગ્ન પછી, એવી અફવા ફેલાઈ હતી કે અભિનેત્રી ઈસ્લામ ધર્મ સ્વીકારશે. તેમના લગ્નના લગભગ એક વર્ષ પછી, ઝહીરે પોતે સોનાક્ષીના ધર્મ પરિવર્તન પર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું છે.

સોનાથી-ઝહીરે તાજેતરમાં અબુ ધાબીની યાત્રા કરી હતી. વ્લોગમાં, સોનાથી પોતાની પાત્રાની શરૂઆત એમ કહીને કરે છે. “આજે અમે અબુ ધાબીમાં છીએ, અને અમારી સફર સામાન્ય થવા જઈ રહી છે.” પછી સોનાક્ષી સમજાવે છે કે તેનો પહેલો પડાવ શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ હશે, અનેતે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે આ પહેલી વાર છે જ્યારે તે કોઈ મસ્જિદની અંદર જશે.

આ પણ વાંચો :બિહારમાં કારમી હાર બાદ લાલુ પ્રસાદની દીકરી રોહિણીએ લીધો રાજકીય સન્યાસ: પરિવાર સાથે સંબંધ તોડવાની પણ કરી જાહેરાત

હું મંદિરો અને ચર્ચમાં ગઇ છું, પણ ક્યારેય મસ્જિદમાં ગઈ નથી.” ઝહીર ઇકબાલ સોનાક્ષીના નિવેદન પર તરત જ વીડિયોમાં એક રમુજી ટિપ્પણી કરે છે. તે કટાક્ષમાં કહે છે, “સ્પષ્ટતા માટે, હું તેમને તેમનો ધર્મ પરિવર્તન કરાવવા લઈ જઈ રહ્યો નથી.’ અમે તેને જોવા જઈ રહ્યા છીએ કારણ કે તે ખૂબ જ સુંદર છે.” સોનાક્ષીએ તરત જ ઝહીરની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું, “સ્પેશિયલ મેરેજ એક્ટ, જિંદાબાદ!!”

Share Article

Other Articles

Previous

Saudi Arabia: મક્કાથી મદીના જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં 42 ભારતીયોના મોત,વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

Next

બિહારમાં કારમી હાર બાદ લાલુ પ્રસાદની દીકરી રોહિણીએ લીધો રાજકીય સન્યાસ: પરિવાર સાથે સંબંધ તોડવાની પણ કરી જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
1 દિવસ પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
1 દિવસ પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
1 દિવસ પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

રાજકોટ : રાજમંત્ર કોલ્ડ્રિંકસના માલિકની દાદાગીરી: કાર અથડાવા જેવી બાબતે પરિવાર પર હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ખબરદાર કોઈને ભીડુ કહ્યું છે તો…..ભરવો પડશે દંડ : જેકી શ્રોફનો કોર્ટમાં અરજી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવે ટેસ્ટ મેચ પાંચને બદલે ચાર દિવસની રમાશે : ICC લાવી રહ્યું છે નવા નિયમો, જાણો શા માટે કરાશે ફેરફાર?
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
‘હું મારી જાતને બાથરૂમમાં બંધ કરીને ખૂબ રડતો હતો’… !!  શાહરૂખ ખાનનું દર્દ છલકાયું, સંભળાવી આપવીતી
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર