Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

આવતીકાલે ક્યાં થશે બીજા તબક્કાનું મતદાન ? કેટલી બેઠકો માટે થશે ? જુઓ

Tue, September 24 2024

જમ્મુ – કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે બુધવારે 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જેમાં 25.78 લાખ મતદારો પોતાનો મત આપી શકશે. પ્રથમ તબક્કામાં સારું મતદાન રહ્યું હતું.

બીજા તબક્કાની 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમ્મુની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 239 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 233 પુરૂષો અને 6 મહિલાઓ છે.

બીજા તબક્કામાં 131 ઉમેદવારો કરોડપતિ છે અને 49 સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જમ્મુ-કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દર રૈનાએ પોતાની સંપત્તિ માત્ર 1,000 રૂપિયા જાહેર કરી છે.

પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા ગાંદરબલ અને બીરવાહથી ચૂંટણી લડી રહ્યા છે. ઓમર લોકસભા ચૂંટણીમાં બારામુલા બેઠક પરથી તિહાર જેલમાંથી ચૂંટણી લડેલા એન્જિનિયર રાશિદ સામે હારી ગયા હતા. . આ વખતે પણ જેલમાં બંધ સર્જન અહેમદ વાગે ઉર્ફે આઝાદી ચાચા ગાંદરબલ સીટ પર તેમની સામે મેદાનમાં છે.

18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. આ દરમિયાન 61.38% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 80.20% અને સૌથી ઓછું પુલવામામાં 46.99% હતું.

Share Article

Other Articles

Previous

શેરબજાર ઓલટાઈમ હાઈ, નિફ્ટી પહેલી વખત 26 હજાર પાર

Next

તમે દુબઈથી ભારતમાં કેટલું સોનું લાવી શકો છો ?  જાણો મર્યાદા અને સ્ત્રી, પુરુષ અને બાળકોના કસ્ટમ ડયૂટીના નિયમો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
9 મિનિટutes પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
50 મિનિટutes પહેલા
અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
1 કલાક પહેલા
ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2887 Posts

Related Posts

નરેન્દ્ર મોદી : પીપલ્સ લીડર….ગુજરાતના પનોતા પુત્ર,દેશના વિઝનરી વડાપ્રધાન અને વૈશ્વિક નેતાનો આજે જન્મદિવસ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક મુંજકા રોડની નર્સરી પાસે દિપડો દેખાયાની ચર્ચા
Breaking
2 વર્ષ પહેલા
કોલકત્તા મામલામાં સુપ્રીમ કોર્ટે બંગાળ પોલીસની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ : CBI પાસે માગ્યો સ્ટેટસ રિપોર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર