Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ક્યાં થયા જવાનો શહીદ ? કોણે કર્યો હુમલો ? વાંચો

Sun, June 23 2024

છત્તીસગઢના સુકમા જિલ્લામાં રવિવારે નક્સલવાદીઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જવાનોના પેટ્રોલિંગ વચ્ચે સિલ્ગર વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા આઇઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. નક્સલીઓએ જવાનોની ટ્રકને નિશાન બનાવીને વિસ્ફોટને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા. જ્યારે ઘણા જવાનો ઘાયલ થયા હતા. સુકમા એસપી કિરણ ચવ્હાણે ઘટનાની પુષ્ટિ કરી હતી.

એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે જગરગુંડા વિસ્તાર હેઠળના કેમ્પ સિલ્ગરથી 201 કોબ્રા કોર્પ્સની એડવાન્સ પાર્ટી આરઓપી ડ્યુટી દરમિયાન કેમ્પ ટેકલગુડેમ જઈ રહી હતી. આ કાફલામાં ટ્રક અને મોટરસાઈકલનો સમાવેશ થતો હતો. સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કેમ્પ સિલ્ગરથી ટેકલગુડેમ જવાના માર્ગ પર નક્સલવાદીઓ દ્વારા આઈઈડી પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.

સુરક્ષા દળોની હિલચાલ દરમિયાન બપોરે 3 વાગ્યે, 201 કોબ્રા કોર્પ્સના એક ટ્રક પર આઇઇડી દ્વારા હુમલો કર્યો હતો જેમાં એક ટ્રક ડ્રાઈવર અને કો-ડ્રાઈવર ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. અન્ય તમામ સૈનિકો સુરક્ષિત છે. શહીદ થયેલા જવાનોના નામ વિષ્ણુ આર અને શૈલેન્દ્ર હોવાનું કહેવાય છે. ઘટના સ્થળેથી શહીદ જવાનોના પાર્થિવ દેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

કઈ સ્કીમ નવા સ્વરૂપે આવી રહી છે ? શું થશે ફાયદો ? વાંચો

Next

આખું કુટુંબ..! પ્રજવલ રેવન્નાના ભાઈની પણ પુરુષ કાર્યકરના યૌન શોષણ બદલ ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

જામનગરમાં  પોલીસ ચોકી  સામે જ પત્નીની નઝર સામે પતિની હત્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
કોંગ્રેસના અડધો ડઝન નેતાઓનું અબ કી બાર… ઇનકાર!!
ગુજરાત
1 વર્ષ પહેલા
ઉપલેટાની ભાદર નદીમાં ડૂબી જવાથી મોટા બાપુ અને ભત્રીજાના મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
નકલી ડોક્યુમેન્ટ બનાવી વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડી 
ક્રાઇમ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર