Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

એક મંડપમાં બે પ્રેમિકા અને એક પ્રેમી પછી શું થયું ? જુઓ

Sun, December 3 2023

એક પ્રેમી હોય અને બે પ્રેમિકાઓ હોય તો બંને સાથે કેવી રીતે ન્યાય થઈ શકે તેવો સામાન્ય સવાલ કોઈ પણ કરી શકે છે પણ આજના પ્રેમીઓ સાહસિક રહ્યા છે અને બે પ્રેમિકાઓને પણ ન્યાય આપી શકાય છે તેવું એક પ્રેમીએ સાબિત કરી બતાવ્યું છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી એક ચોંકાવનારો અને અજીબ કિસ્સો સામે આવ્યો છે.

બાંસવાડા જિલ્લાના આનંદપુરી વિસ્તારમાં એક લગ્ન થયા જેમાં તમામ ગ્રામજનોએ ભાગી લીધો. આનંદપુરી વિસ્તારના અંબાડારા ગામમાં એક વ્યક્તિએ પોતાની બે પ્રેમિકાઓ સાથે સાત ફેરા લીધા. આ લગ્ન તમામ રીતિ-રિવાજો સાથે સંપન્ન થયા ! લગ્નમાં આવેલા ગામ લોકોએ દુલ્હા પર ફૂલ વરસાવ્યા અને આશીર્વાદ આપ્યા. અંબાડારા નિવાસી નરેશ પારગીએ ગુરૂવારે મોડી રાત્રે રેખા અને અનિતા સાથે લગ્ન કર્યા હતા. બંને મહિલાઓ સાથે નરેશે એક સાથે સાત ફેરા લીધા. બંનેની મુલાકાતની સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે.

નરેશે ગુજરાતમાં મજૂરી કામ કરીને પૈસા એકઠા કર્યા અને પછી સામાજિક રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. ગુરુવારે સવારે નાતરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે લગભગ 11:00 વાગ્યે સામાજિક રિવાજ મુજબ બંને દુલ્હનોને વરમાળા પહેરાવીને નરેશે સાત ફેરા લાધા.

નરેશ અને રેખાની મુલાકાત 2013માં થઈ હતી. બંનેએ જ્યારે એક-બીજાને પહેલી વાર જોયા ત્યારથી જ તેઓ એક-બીજાને પસંદ કરવા લાગ્યા. ત્યારબાદ નરેશ રેખાને લગ્ન કર્યા વિના જ પોતાના ઘરે લઈ આવે છે અને સાથે રહેવા લાગે છે. નરેશની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેણે તે સમયે લગ્ન કર્યા.

બીજી તરફ નરેશને 2018માં અનિતા નામની મહિલા સાથે પ્રેમ થઈ ગયો. તે તેને પણ પોતાના ઘરે લઈ આવ્યો પરંતુ લગ્ન કર્યા. આમ તે બંને મહિલાઓની સાથે રહેતો હતો પરંતુ તેણે લગ્ન કર્યા. ધીમે-ધીમે તેની આર્થિક સ્થિતિમાં સુધારો થયો તો તેણે લગ્ન કરવાનું મન બનાવ્યું. ત્યારબાદ તેણે ગુરૂવારે બંને મહિલાઓ સાથે સામાજિક રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા.

તેમના લગ્ન ખૂબ જ ધૂમ-ધામથી કરવામાં આવ્યા. આ લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો પહોંચ્યા હતા. નરેશની પહેલી પત્ની રેખાએ જણાવ્યું કે, તે તેની સાથે ઘરે રહેતી હતી. તેમના પરિવારે પણ તેને સ્વીકારી લીધી હતી. રેખાને એક પુત્રી પણ છે જે હવે 6 વર્ષની છે. 2 મહિના પહેલા પુત્રનો જન્મ પણ થયો હતો.

Share Article

Other Articles

Previous

રાજસ્થાનમાં BJPની જીત : આ પાંચ નામો માંથી કોણ બનશે CM

Next

શિયાળામાં માત્ર આપનું શરીર જ નહીં કારને પણ સુરક્ષિત રાખવા શું કરવું ? જાણો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
કૉકરોચ જનતા પાર્ટીનું 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટ પર ધરણાં અને વિરોધ માર્ચનું એલાન
15 કલાક પહેલા
ભાવનગર લઠ્ઠાકાંડ: મધ્ય પ્રદેશથી રો-મટીરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી સહિત 13 વધુ આરોપી ઝડપાયા, કુલ આંકડો 27 પર પહોંચ્યો
15 કલાક પહેલા
નેપાળના ‘ Gen-Z ‘ હીરો બાલેન શાહથી પ્રજાનો મોહભંગ: 150 દિવસના શાસનનું ચિત્ર કેવું રહ્યું?
15 કલાક પહેલા
નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા 500 અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનો જોડાશે
16 કલાક પહેલા
Categories

નેશનલ

3514 Posts

Related Posts

વિશ્વ વ્યાપારમાં ગુજરાતીઓનો દબદબો ઘટી ગયો છે ? 
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ઝઘડો, કેજરીવાલને કોંગ્રેસના નેતા અજય માકને દેશદ્રોહી કહ્યા બાદ ઇન્ડિયા ગઠબંધનમાં પણ ફૂટ પડવાના એંધાણ
Breaking
2 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશમાં તળાવના કિનારે ભેખડ ધસી પડતા 5 મહિલાઓના મૃત્યુ
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટમાં રિક્ષા ચાલકોની દાદાગીરી : રસ્તા પરથી રિક્ષા સાઇડમાં લેવાનું કહેતા ST બસના ડ્રાઇવર-કંડકટર પર હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર