Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભાજપના ઉમેદવાર જાહેર થનાર પવનકુમારે શું કર્યું ? જુઓ

Sun, March 3 2024

ચુંટણી લડવા અંગે શું જાહેરાત કરી ?

લોકસભાની ચુંટણી માટે ભાજપ દ્વારા શનિવારે 195 ઉમેદવારોની યાદી જાહેર કરાઇ હતી અને ઉમેદવારોના ટેકેદારોએ ઉજવણી કરી હતી. પરંતુ બંગાળમાં ભાજપના એક ઉમેદવારે કોથળામાંથી બિલાડું કાઢીને ચુંટણી લડવાનો જ ઇનકાર કરી દીધો હતો. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર પવન સિંહે આસનસોલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ બાબતએ ભારે ચર્ચા શરૂ થઈ હતી. હવે અહીં ભાજપે નવા ચેહરાની જાહેરાત કરવી પડશે. આસનસોલમાં પવનકુમારની ટક્કર ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા સામે થવાની હતી.

પવન કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે ‘હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં.’

ભાજપની યાદી જાહેર થયા પહેલા જ પવન સિંહ લોકસભા ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી. બિહારની આરા બેઠક પરથી પણ તેમને ઉમેદવાર બનાવવાની અટકળો ચાલી રહી હતી. ભાજપે તેમને બિહારને બદલે પશ્ચિમ બંગાળમાંથી મેદાનમાં ઉતાર્યા હતા. આસનસોલ લોકસભા ક્ષેત્ર ઝારખંડને અડીને આવેલું છે અને અહીં બિહારી મતદારોની સંખ્યા વધુ છે. પવન સિંહ અહીં ભાજપ માટે મોટું પરિબળ સાબિત થઈ શકે છે. હવે તેમણે ઉમેદવાર બનવાની ના પાડી દીધી હોવાથી ભાજપે નવા ઉમેદવારની જાહેરાત કરવી પડશે.

ભાજપનો સેલ્ફ-ગોલ: ટીએમસીનો ટોણો

પવનકુમારે ચુંટણી લડવાનો ઇનકાર કર્યાની જાહેરાત કર્યા બાદ ભાજપના કટ્ટર હરીફ બનેલા ટીએમસીના નેતાઓએ ભાજપને ટોણો મારતા નિવેદનો પોસ્ટ કર્યા હતા. ટીએમસીના મહાસચિવ અભિષેક બેનરજીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે આ ભાજપનો સેલ્ફ ગોલ છે. એમણે વધુમાં એમ લખ્યું હતું કે આ જ છે બંગાળના લોકોની શક્તિ અને એકતા ભાવ. અન્ય નેતાઓએ પણ એક રીતે ખુશાલી વ્યક્ત કરી હતી.

Share Article

Other Articles

Previous

ઉપલેટાથી ધોરાજી જતાં મહિલાને રિક્ષા ગેંગનો ભેટો : રૂ.60 હજારનો સોનાનો ચેન શેરવી લીધો

Next

અમેરિકાના ન્યાયતંત્રના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો શું આવ્યો… વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
2 મિનિટutes પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
28 મિનિટutes પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
1 કલાક પહેલા
અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

સૌરાષ્ટ્રમાં દર વર્ષે 250 લીવરટ્રાન્સપ્લાન્ટ થાય છે, હજુ ઓર્ગન ડોનેશન અવેરનેસ જરૂરી
રાજકોટ
11 મહિના પહેલા
ગોંડલ-જસદણ હાઇવે પર ગોઝારો અકસ્માત : 2 કાર સામ-સામે અથડાતા 2 લોકોના કમકમાટીભર્યા મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ : 20 ગામોમાં ટેન્કર દોડાવવા પડે તેવા એંધાણ, જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારીઓને પાવર ડેલિગેટ કર્યા
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
બગાસુ ખાતા પતાસું મળ્યું ! રાજકોટની ટ્રાફિક શાખાએ બીયર ભરેલી કાર પકડી ‘ને જશ ખાટ્યો ક્રાઈમ બ્રાંચે! વાંચો શું છે સમગ્ર ઘટના
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર