Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કાશ્મીર વિષે ચીન પાકે શું કહ્યું ? શરીફે શું કરી બદમાશી ? વાંચો

Sun, June 9 2024

પાકિસ્તાન સાથે મળીને ચીન પણ હવે પોતાના પરાક્રમો કરી રહ્યું છે. બંને દેશોએ શનિવારે દક્ષિણ એશિયામાં કાશ્મીર સહિત તમામ પેન્ડિંગ મુદ્દાઓના સમાધાન માટે કોઈ પણ પ્રકારની એકતરફી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે ફરી બદમાશી કરી હતી અને ચીન સામે કાશ્મીર અંગે રોદણાં રોયાં હતા.

ચીનની યાત્રાએ ગયેલા શરીફે કાશ્મીરની સ્થિતિ વિષે ચીનના કાન ભર્યા હતા. આમ બંને દેશોએ કાશ્મીર વિષે પાક ચીની ભાઈ ભાઈનું ભારત વિરોધી વલણ બતાવ્યું હતું. બંને દેશોએ પોતાની સેનાઓ વચ્ચે વધુ સારું સમન્વય રચવા અંગે પણ ચર્ચા કરી હતી અને ભારત વિરોધી ચર્ચા કરી હતી.

શરીફની 4 દિવસીય યાત્રા પૂરી થઈ હતી. માર્ચ માસમાં ફરીવાર વડાપ્રધાન બન્યા બાદ શરીફની આ પ્રથમ ચીન યાત્રા હતી. આ યાત્રા દરમિયાન શરીફનું ધ્યાન ચીની રોકાણ અને સહાયતા વધારવા પર રહ્યું હતું. પાકિસ્તાન અત્યારે ગંભીર આર્થિક કટોકટીમાં સપડાયેલું છે અને તેને ખાવાના ફાંફાં થઈ રહ્યા છે.

યાત્રાના અંતે એક સંયુક્ત નિવેદન અપાયું હતું જેમાં એમ જણાવાયું હતું કે બંને દેશ દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે પેન્ડિંગ પ્રશ્નોના વાતચીત દ્વારા સમાધાનના પક્ષમાં છે અને કોઈ પણ એકતરફી કાર્યવાહીનો વિરોધ કરે છે.
ચીન તરફથી એમ કહેવાયું હતું કે પાકિસ્તાને કાશ્મીર વિશેનીં સ્થિતિ જણાવી છે. અમે તેનો શાંતિપૂર્ણ રીતે સમાધાન માટે આગ્રહ કરીએ છીએ.

Tags:

chinkasmirpak

Share Article

Other Articles

Previous

વિદેશો રોકાણકારોએ જૂનમાં કેટલી રકમ પાછી ખેંચી ? જુઓ

Next

અમરેલી, વલસાડ પંથકમાં વરસાદથી લોકોને ગરમીમાં મળી આંશિક રાહત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
ભારત ટેક્સીએ એરપોર્ટ ઓથોરિટી સાથે કરાર કર્યા
39 સેકન્ડ પહેલા
ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વૃધ્ધ પાસેથી કિંમતી ધાતુની દાણચોરી ઝડપાઇ
2 મિનિટutes પહેલા
ભાવનગર-અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હવામાનમાં પલટો: હળવાથી મધ્યમ ઝાપટાં
3 મિનિટutes પહેલા
જંગલેશ્વરમાં રસ્તાનું કામ ત્રણ મહિને માંડ ૩૫% થયું: અધિકારીઓએ કહ્યું હતું, દસ દિ’માં રોડ બની જશે!
5 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3169 Posts

Related Posts

ડોનાલ્ડ ટ્રમ્પ મુસીબતમાં, કોર્ટમાં અરજી દ્વારા શું માંગણી કરી ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અમદાવાદની મહિલાએ શું બનાવ્યું જુઓ…
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જયપુરમાં 14 વર્ષના વિદ્યાર્થીને સ્કૂલમાં જ હાર્ટ એટેક આવતા મોત
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મધ્યપ્રદેશની 5,000 સરકારી શાળાઓમાં કેટલા એડમીશન થયા? ઝીરો !!
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર