Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભારત વિરોધી પ્રવૃત્તિ રોકવા અમેરિકાએ શું આપી ખાતરી ? જુઓ

Mon, March 17 2025

હવે ખાલિસ્તાનીઓને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે અમેરિકામાં કોઈ સ્થાન નહીં મળે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ વચ્ચેની બેઠકમાં, અમેરિકામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને જગ્યા ન આપવા પર સંમતિ સધાઈ હતી. ડોભાલ અને ગબાર્ડ વચ્ચેની આ દ્વિપક્ષીય બેઠક 20 દેશોના ગુપ્તચર વડાઓની બેઠકની પૃષ્ઠભૂમિમાં જ યોજાઇ હતી.

બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી . પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સારી વાતચીત થઈ હતી. બંનેએ મુખ્યત્વે ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને ગુપ્ત માહિતીની આપ-લેને મજબૂત બનાવવા અને સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

ગબાર્ડ મુખ્યત્વે ગુપ્તચર વડાઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. તેઓ રાયસીના ડાયલોગમાં પણ ભાગ લેશે, જેના માટે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના કોઈ ઉચ્ચ અધિકારીની આ પહેલી ઉચ્ચ સ્તરીય ભારત મુલાકાત છે.

ડોભાલની અધ્યક્ષતામાં યોજાયેલી ગુપ્તચર વડાઓની કોન્ફરન્સમાં ગબાર્ડ ઉપરાંત, ટોચના કેનેડિયન ગુપ્તચર અધિકારી ડેનિયલ રોજર્સ અને બ્રિટિશ ગુપ્તચર એજન્સી એમઆઈ-૬ ના વડા રિચાર્ડ મૂર પણ હાજર હતા

Share Article

Other Articles

Previous

સંસદમાં કયો મહત્વનો ખરડો થયો પસાર ? શું છે જોગવાઇઓ ? જુઓ

Next

વડાપધાન મોદીના પૉડકાસ્ટ અંગે ટ્રમ્પે કેવું રીએક્શન આપ્યું ? શું કર્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
6 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
7 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

મારુતિની નવી કાર આપે છે 21ની માઈલેજ, જબરદસ્ત ફીચર્સ
ગેજેટ
1 વર્ષ પહેલા
દારૂ પી તરતા આવડે છે કે નહિ તે જાણવા નદીમાં ઝપલાવ્યું,એકનું મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
ઓસ્ટ્રીયામા સીરીયાના નાગરિકે લોકોને બેફામ બનીને છરીઓ હૂલાવી, 1 કિશોરનું મોત, અન્ય 4 ગંભીર રીતે ઘાયલ
Breaking
4 મહિના પહેલા
Pushpa 2 : ફરી બદલાઈ પુષ્પા-2નું રીલીઝ ડેટ, આ વખતે મેકર્સનો નિર્ણય ફેન્સને ખુશ કરી દેશે
Entertainment
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર