Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગેરકાયદેસર જે બાકી રહ્યું તેને હટાવી જંગલેશ્વરને ‘ક્રાઈમમુક્ત’ કરશું! DGPને રાજકોટના ડિમોલિશનની તમામ વિગતથી વાકેફ કરાયા

Mon, March 2 2026

રાજકોટ મહાપાલિકા દ્વારા ગત સોમવારે શહેરના અત્યંત સંવેદનશીલ વિસ્તાર એવા જંગલેશ્વરમાં ગેરકાયદેસર રીતે ઉભી થયેલી 1509 મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ત્યારે અહીં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ દ્વારા પણ રાત-દિવસ એક કરવામાં આવ્યા હોય રવિવારે રાજકોટની મુલાકાત દરમિયાન ઈન્ચાર્જ પોલીસવડા ડૉ.કે.એલ.એન.રાવ દ્વારા જંગલેશ્વરની મુલાકાત લેવામાં આવી હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

મુલાકાત દરમિયાન પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, તમામ ડીસીપી સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ડિમોલિશન દરમિયાન પોલીસે કરેલી કામગીરીની તમામ વિગતથી ડીજીપીને વાકેફ કર્યા હતા. આ પછી પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડીજીપી દ્વારા પોલીસની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત ડૉ.રાવ દ્વારા એમ પણ જણાવાયું હતું કે જંગલેશ્વરમાં હિસ્ટ્રિશીટર સહિતનાએ બનાવેલી ગેરકાયદેસર ઓરડી સહિતના દબાણ તોડી પાડવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં અહીં ગેરકાયદેસર જે પણ બાકી રહ્યું છે તેને હટાવી જંગલેશ્વરને ‘ક્રાઈમમુક્ત’ કરવામાં આવશે.

બેઠકમાં રાજકોટના મહાજનોએ બળાપો ઠાલવ્યો

રાજ્યના પોલીસવડા ડૉ.કે.એલ.એન.રાવે રવિવારે રાજકોટની મુલાકાત લઈને અહીં સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં સૈરાષ્ટ્રના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે બેઠક પૂર્ણ થયા બાદ તમામ સાંસદો, ધારાસભ્યો ઉપરાંત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા મહાનુભાવો સહિતના સાથે એક બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં સૌએ એક જ સૂરે ડીજીપીને કહ્યું હતું કે રાજકોટનાટ્રાફિકથી લોકો તૌબા પોકારી ગયા હોય આ દિશામાં પોલીસે સજ્જડ કાર્યવાહી કરવાની જરૂર છે.

આ પણ વાંચો :આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ

મહાજનોએ ડીજીપી સમક્ષ બળાપો ઠાલવતા કહ્યું કે રાજકોટમાં દિવસેને દિવસેવાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ રસ્તાની પહોળાઈ હજુ ઠેરની ઠેર હોવાને કારણે વારંવાર અકસ્માતો, ટ્રાફિકજામ સહિતની સમસ્યા ઉદ્ભવી રહી છે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પોલીસ પણ ઓછી પડી રહી છે સાથે સાથે ટ્રાફિક વિભાગમાં સ્ટાફ પણ ઓછો હોય તેવું લાગી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ ટ્રાફિક પોલીસ જ અણઘડ રીતે રસ્તાની વચ્ચોવચ્ચ ચેકિંગ કરવા ઉભી રહી જતી હોવાથી ટ્રાફિકજામ સર્જાઈ ટ્રાફિકથી તોબા મુશ્કેલીનો પાર રહેતો નથી. સૌથી પહેલાં તો ટ્રાફિક પોલીસની સંખ્યામાં વધારો કરવાની જરૂર છે સાથે સાથે જે પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેની રીતમાં પણ સુધારો થવો જોઈએ અન્યથા આ સમસ્યા દિવસેને દિવસે વકરતી જ જશે. મહાજનોના આ પ્રશ્નને ડીજીપીએ પણ ગંભીરતાથી લઈ જવાબદાર અધિકારીઓને સુદઢ કાર્યવાહી કરવા સુચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત બેઠકમાં મોટી રકમનું રોકાણ કરાવી ઉંચું વળતર આપવાની લાલચે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા હોવા ઉપરાંત અલગ-અલગ માધ્યમથી સાયબર ક્રાઈમ આચરવામાં આવતું હોય તે મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી સાયબર ક્રાઈમને નાથવા માટે સુદઢ માળખાની રચના કરવાનું સુચન પણ મહાજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

બેઠકમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપરાંત ઉદ્યોગપતિ મનિષભાઈ માડેકા, આર.કે.યુનિવર્સિટીના ડેનિશ પટેલ, સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાળા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ, સાહિત્યકાર સાંઈરામ દવે, રાજીવ દોશી, યોગીન છનીયારા, પ્રયાસ ફાઉન્ડેશનના પૂજાબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

T20 World Cup: T20 વર્લ્ડ કપમાંથી બહાર થતાં PCBએ ભર્યું મોટું પગલું: પાકિસ્તાની ખેલાડીઓ પર લાગશે 50-50 લાખનો દંડ

Next

ટ્રાફિકથી તોબા પોકારી ગયા છીએ, કંઈક કરો! રાજ્યના પોલીસવડાએ બોલાવેલી બેઠકમાં રાજકોટના મહાજનોએ બળાપો ઠાલવ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
T20 World Cup: T20 વર્લ્ડ કપમાંથી બહાર થતાં PCBએ ભર્યું મોટું પગલું: પાકિસ્તાની ખેલાડીઓ પર લાગશે 50-50 લાખનો દંડ
50 મિનિટutes પહેલા
ગેરકાયદેસર જે બાકી રહ્યું તેને હટાવી જંગલેશ્વરને ‘ક્રાઈમમુક્ત’ કરશું! DGPને રાજકોટના ડિમોલિશનની તમામ વિગતથી વાકેફ કરાયા
1 કલાક પહેલા
ટ્રાફિકથી તોબા પોકારી ગયા છીએ, કંઈક કરો! રાજ્યના પોલીસવડાએ બોલાવેલી બેઠકમાં રાજકોટના મહાજનોએ બળાપો ઠાલવ્યો
2 કલાક પહેલા
વેસ્ટ ઈન્ડિઝને હરાવી ભારત પહોંચ્યું સેમિફાઇનલમાં: સંજુ સેમસનની શાનદાર ઇનિંગ, ટીમ ઈન્ડિયાએ WI સામે 10 વર્ષ જૂની હારનો બદલો લીધો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

પાકિસ્તાનથી ભારત પાછી આવેલી રાજસ્થાનની અંજુ કેવી મુશ્કેલીમાં મુકાશે ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે યોજાનાર ‘રસરંગ’ મેળાની સુરક્ષાને ધ્યાને લઈ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું જુઓ વિડિઓ
રાજકોટ
3 વર્ષ પહેલા
ક્યાં પહોંચ્યા વિદેશ મંત્રી જય શંકર ? કઈ બેઠકમાં ભાગ લેશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર શાંત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર