Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણીપુરમાં હિંસા યથાવત : રહસ્યમય સંજોગોમાં 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો, દુષ્કર્મની શંકા

Sat, March 22 2025


મણિપુરના ચુરાચંદપુર જિલ્લા મુખ્યાલય શહેરમાં શુક્રવારે રહસ્યમય સંજોગોમાં 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બાળકી પર દુષ્કર્મ થયું છે અને તેના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે આ સાથે, અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યાનુસાર, ગુરુવારે સાંજે બાળકી ગુમ થઈ ગઈ હતી, જેના પગલે પરિવારે તેની શોધ શરૂ કરી હતી. બાદમાં શહેરના લાન્વા ટીડી બ્લોકના રાહત શિબિર નજીક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. તેના શરીર અનેક ઈજાના નિશાન હતા.

આ ઉપરાંત લોહીના ડાઘ પણ હતા. બાળકી પર દુષ્કર્મ થયો હોવાની શંકા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. . પૂછપરછ માટે 15 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

શાંતિ પાછી ફરશે; સુપ્રીમ કોર્ટના ૬ જજની ટીમ મણિપુર પહોંચી

દરમિયાનમાં સુપ્રીમ કોર્ટના ૬ જજની ટીમ શનિવારે મણિપુરની મુલાકાતે પહોંચી ગઈ હતી. આ ટુકડીએ રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને ત્યાં આશરો લેનારા લોકો સાથે વાતચીત કરીને વિગતો મેળવી હતી. ન્યાયમૂર્તિ ગવઈએ મીડિયા સાથે વાત કરી કહ્યું હતું કે અમને આશા છે કે રાજ્યમાં ફરી શાંતિનો માહોલ પૂર્વવત થશે. જજોએ હિંસાના પીડિતોને સધિયારો આપ્યો હતો અને સ્થિતિની સમીક્ષા કરી હતી. વિસ્થાપિત લોકોને ન્યાય મળશે તેમ પણ આ ટીમે કહ્યું હતું.

Share Article

Other Articles

Previous

કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ ચાલી રહ્યો હતો… અને અચાનક જ થયો ગોળીબાર, 3 બ્રાહ્મણ ઘાયલ ; વાંચો શું છે સમગ્ર મામલો

Next

ઔરંગઝેબની કબર મુદ્દે કાનૂની લડત : મુંબઈ  હાઇકોર્ટમાં કબર હટાવવા અરજી દાખલ કરવામાં આવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
7 દિવસ પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
7 દિવસ પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 સપ્તાહ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

મહાકુંભમાં ફરી આગ લાગી : 2 વાહનો બળીને ખાક, ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અનુષ્કા શર્મા 7 વર્ષ પછી ફરી ફિલ્મમાં જોવા મળશે? આ મહિલા ક્રિકેટરની અટકી પડેલી બાયોપિક રીલીઝ કરવા માંગ
Entertainment
6 મહિના પહેલા
આતંકવાદ શાંતિ માટે મોટો ખતરો, તેની સામે બધાએ એક થવું પડશે, પહેલગામ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો, SCO શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીની ગર્જના
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
છૂટાછેડાની અટકળોનો અંત !! ગોવિંદા-સુનિતાએ પાર્ટીમાં બધાની સામે કિસ કરી, વિડીયો થયો વાયરલ
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર