Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ ખૂબ સારો રહેશે, આવકના નવા સ્ત્રોત ઊભા થશે, સારા સમાચાર મળશે

Sun, December 22 2024

date : 22-12 -2024

આજની રાશી સિંહ : 12.46PM કન્યા

મેષ (અ,લ,ઇ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
મહત્વના કામોમાં ઘ્યાન ઓછુ રહી શકે છે. આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કર્ક (ડ,હ)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
આજે કામમાં બેચેની લાગી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
કામમાં સકારાત્મક પરિણામ મળશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે મત-ભેદો થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. કામમાં થાક વધું લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કુંભ (ગ,સ,શ,ષ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
પરિવારમાં આનંદ તથા ઉત્સાહનું વાતાવરણ રહેશે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ આરામદાયક રહેશે.

Share Article

Other Articles

Previous

આસામમાં બાળ લગ્ન વિરોધી ઝુંબેશ અંતર્ગત વધુ 416 લોકોની ધરપકડ

Next

આજે GPSCની પરીક્ષા: પ્રથમવાર બાયોમેટ્રિકસ હાજરી પુરાશે, રાજકોટ જિલ્લાના 43 કેન્દ્રો અને 404 બ્લોકમાં 9688 ઉમેદવારોની પરીક્ષા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
3 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ રાજકોટની દુર્ઘટના માટે રાજ્ય સરકારની ઢીલી નીતિને જવાબદાર ગણાવી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ 25 માર્ચ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો થશે દૂર, કામના સ્થળે પ્રમોશન મળશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
46.2 ડિગ્રી ! રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડયો
ગુજરાત
1 વર્ષ પહેલા
ઓડીસામાં ભાજપે હવે નવીન પટનાયક સામે મોરચો માંડ્યો
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર