Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે ; આવકના નવા સ્ત્રોત ઊભા થશે, દિવસ શુભ રહેશે

Thu, October 3 2024

આજની રાશી : કન્યા

મેષ (અ,લ,ઇ)
આવક માટે નવો સ્તોત્ર ઉભો કરી શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
મહેનતનું પૂરતું પરિણામ મળશે. સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. કોઈ જુના મિત્રો કે સંબંધીઓ સાથે વાત-ચીત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
કામમાં આળસ થઇ શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
અધુરી ઈચ્છાઓ પુર્ણ થઇ શકે છે. વિશેષ લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
માનસિક શાંતિનો અનુભવ થશે. મહત્વના કામ પુર્ણ થઇ શકે છે. દિવસ આરામદાયક રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
કામના સ્થળે નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મકર ( ખ,જ)
સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. કામમાં ખુબજ પ્રગતિ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

કુંભ (ગ,સ,શ,ષ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. મહેમાનોનું આગમન થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Share Article

Other Articles

Previous

ઇઝરાયેલ- ઈરાન વચ્ચે યુદ્ધના ભયે શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 900 પોઇન્ટ અને નિફ્ટી 275 તૂટ્યો

Next

ઇઝરાયેલ: બદલો લેશું જ | ઈરાન : તો કચડી નાખીશું… મધ્ય પૂર્વમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ હવે અનિવાર્ય, અમેરિકાએ આપી ગંભીર પરિણામોની ધમકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
24 મિનિટutes પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
31 મિનિટutes પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
39 મિનિટutes પહેલા
ફોર્મ પરત ખેંચવાના રાજ્યભરમાં થયા ખેલ, એક મહિલાએ તો મોઢે બુકાની બાંધીને ફોર્મ ખેચ્યું
51 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બાંગ્લાદેશમાં વિરોધીઓ ‘પ્રોથોમ આલો’ અખબારની પાછળ કેમ પડ્યા છે ?? વાંચો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
એક્ટર રાજકુમાર રાવના ઘરે પારણું બંધાયું : પત્ની પત્રલેખાએ ચોથી મેરેજ એનિવર્સરીએ પુત્રીને આપ્યો જન્મ
Entertainment
5 મહિના પહેલા
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલો બ્લાસ્ટ એ માત્ર એક દુર્ઘટના: કોઈ આતંકી ઘટના નહીં હોવાની ડીજીપી નલિન પ્રભાતની ચોખવટ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: નેટ પ્રેક્ટિસમાં હાર્દિકના શોટ પર આ સ્ટાર બોલરને થઈ ઇજા
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર