Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, આર્થિક લાભ થવાની સંભાવના ; દિવસ લાભદાયી રહેશે

Wed, January 29 2025

date : 28-01-2025

આજની રાશી મકર

મેષ (અ,લ,ઇ)
યુવાનોને મહેનતનું પૂરતું પરિણામ મળશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
પારિવારિક સુખની પ્રાપ્તી થશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
નકામી બાબતોમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

સિંહ (મ,ટ)
કામના સ્થળે મહત્વના નિર્ણયો લઈ શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં મનોરંજનનું વાતાવરણ રહેશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
આજે સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં મહેનત વધું રહી શકે છે. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

આજે ૧૦ કરોડ લોકો મૌની અમાસનું કુંભ સ્નાન કરશે

Next

શિલ્પા,રાધિકા,લાડાણી અને ઓરબીટ ગ્રુપ સાથે વ્યવહારો કરનારાઓ પાસે IT એ “હિસાબ” માંગ્યો….!!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
18 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
19 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
19 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
19 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

શું ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સીમાંથી ‘પાકિસ્તાન’નું નામ હટાવશે ? જાણો આ મામલે ICCએ શું આપી પ્રતિક્રિયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Rajkot : પેલેસ રોડ ઉપર મોનીશ જવેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ CCTV આવ્યા સામે
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરો : મદ્રાસ હાઇકોર્ટે ઓસ્ટ્રેલિયાને અનુસરવા કેન્દ્ર સરકારને કર્યું સૂચન
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ટેરિફની શેર બજાર પર કેવી અસર થઈ છે ? કેટલા નાણા પાછા ખેંચાયા ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર