Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ નકામી બાબતોમાં ધ્યાન ન આપવું, કાર્યમાં થાક લાગશે, સ્વાસ્થ્યની સંભાળ રાખવી  

Sun, September 29 2024

આજની રાશી કર્ક : 03:38 AM સિંહ

મેષ (અ,લ,ઇ)
યુવાનોને તેમની મહેનતનું ઇચ્છિત પરિણામ મળશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
પારિવારિક સુખની પ્રાપ્તી થશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. કામને પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

સિંહ (મ,ટ)
નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે મહત્વના નિર્ણયો લઈ શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)
જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં મનોરંજનનું વાતાવરણ રહેશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
આજે સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં થાક વધું લાગી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
ધર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ!

Next

દ્વારકા નજીક ૪ વાહનો ટકરાયા ૭ના મોત: ૨૫ ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
11 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
12 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
13 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
13 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

નિતિશકુમારને ભૂલ સમજાઈ ગઈ , શું કહ્યું .. જુઓ
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
આવતીકાલથી ઐંદ્ર યોગમાં શારદીય નવરાત્રીનો પ્રારંભ : આ રીતે કરો માતાજીની પૂજા વિધિ, વાંચો સંપૂર્ણ માહિતી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હાર્દિક પંડ્યા ભડક્યો: ગર્લફ્રેન્ડના ખરાબ એન્ગલથી ફોટા પાડતા પાપારાઝી પર તૂટી પડ્યો!
Entertainment
10 મહિના પહેલા
મનપાના આધાર કેન્દ્રો બન્યા ‘નિરાધાર’: ૪૫૦ અરજદારો વચ્ચે માત્ર ૪ ઓપરેટર
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર