Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી, માનસિક થાક વધુ લાગી શકે છે

Wed, December 4 2024

date : 04-12 -2024

આજની રાશી ધન : 11.20 PM મકર

મેષ (અ,લ,ઇ)
અધૂરા કામોને પુર્ણ કરી શકો છો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનતથી યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. માનસિક થાક વધું લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય વધું પસાર કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

સિંહ (મ,ટ)
મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
અનુભવી લોકો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)
કામમાં બેદરકારીને કારણે ઓડૅર રદ શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

ધન (ભ,ધ,ફ,ઢ)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
આજે યાત્રા કે પ્રવાસ પર જઈ શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. નકારાત્મક વિચારો થશે. દિવસ આરામદાયક રહેશે.

Share Article

Other Articles

Previous

પંજાબમાં સુવર્ણ મંદિર સંકુલ પાસે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર બાદલ પર ગોળીબાર : આરોપી ઝડપાયો

Next

આજે મહારાષ્ટ્રના સીએમ નક્કી થશે, આવતીકાલે શપથ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
4 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
4 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
4 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

ગુજરાત વિધાનસભાનાં નાયબ અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનું પદ ઉપરથી રાજીનામુ : કારણ અકળ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
હું આ પરિવારથી કંટાળી…રાજકોટની આત્મીય સ્કૂલની ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત,પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટ મહા (ઈવેન્ટ મેનેજમેન્ટ) પાલિકા: 200 અધિકારીને વાયબ્રન્ટમાં જોતરી દેવાયા, કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવી પડશે
ગુજરાત
6 મહિના પહેલા
હવે 14મી ડિસેમ્બરે ખેડૂતો દિલ્હી તરફ કુચ કરશે, સરકાર વાતચીત નહીં કરતી હોવાનો આરોપ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર