આજનું રાશિફળ 21 માર્ચ : આજે આ રાશિના જાતકોએ અન્ય લોકોની સલાહ ન લેવી, મુશ્કેલી આવી શકે છે ; બેચેની લાગશે
આજની રાશી વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
કામના સ્થળે નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
મહેમાનોનું આગમન થઇ શકે છે. બધાજ કામોને સમયસર પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. આજે ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
આજે વ્યવસાયમાં યોગ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
સિંહ (મ,ટ)
આજે ચિંતાઓ થોડી વધી શકે છે. મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
અહંકાર અને ક્રોધ પર કાબુ રાખવો જોઈએ. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
તુલા (ર,ત)
આજે માનસિક શાંતિનો અનુભવ થશે. મહત્વના કામ પુર્ણ થઈ શકે છે. દિવસ આરામદાયક રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે ભાગ-દોડ વધી શકે છે. આજે ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મકર ( ખ,જ)
આજે તમે રોમેન્ટિક મુડમાં રહેશો. પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. આજે કામમાં બેચેની લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.