આજનું રાશિફળ 15 એપ્રિલ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો થશે દૂર, અટકાયેલા નાણાં પરત મળશે
આજની રાશી તુલા : 08.27 PM વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. આજનો દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
વ્યવસાય યોગ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. આજે આર્થિક લાભ થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કૌટુંબિક સમસ્યાઓ હેરાન કરી શકે છે. આજે ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
આજે અટકાયેલા નાણાં પરત મળી શકે છે. મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રિત થશે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
આજે અધુરી ઇચ્છાઓ પુર્ણ થઇ શકે છે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. નકારાત્મક વિચારો દૂર થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃશ્ચિક (ન,ય)
મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યની ઘ્યાન રાખવું.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
વ્યવસાયમાં સારા ઓડૅરો મળી શકે છે. આજે નવા મિત્રો બનાવી શકો છો. દિવસ લાભદાયક રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
નવા વાહનની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. આત્મવિશ્વાસમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.