આજનું રાશિફળ 28 માર્ચ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, વેપાર-ધંધામાં લાભ થશે ; ખાસ વ્યક્તિ સાથે થશે મુલાકાત
આજની રાશી કુંભ : 04.48 PM મીન
મેષ (અ,લ,ઇ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. આજે શુભ સમચાર મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. આજે પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ લાભદાયક રહેશે.
મીથુન (ક,છ,ઘ)
લગ્નજીવન માટે ખુજબ સારો દિવસ રહેશે. કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે.
કર્ક (ડ,હ)
નણાકીય સ્થતિ મજબૂત બનશે. આજે મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
સિંહ (મ,ટ)
નાણાંની લેવડ-દેવડમાં કરવામાં કાળજી રાખવી. કામને પૂર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે તમારું વિશેષ યોગદાન રહેશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ આનંદમય રહેશે.
તુલા (ર,ત)
વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. આજનો દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં ખુબજ હળવાશ રહેશે. આજે કોઈ અણધાર્યા લાભ થઈ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં બેચેની લાગી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
પરિવાર સાથે સમય પસાર કરી શકો. આજે નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.