Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને અપાશે આ સુવિધા…વાંચો સમગ્ર માહિતી

Thu, August 22 2024

  • હવે સરળ ભાષામાં આવકવેરાની નોટિસ આવશે
  • સીબીડીટીના ચેરમેનની જાહેરાત; નાણામંત્રીએ ટકોર કર્યા બાદ કામગીરી શરૂ થઈ ગઈ; કમિટી સમીક્ષા કરી રહી છે

વોઇસ ઓફ ડે નવી દિલ્હી
આવકવેરાની ટેક્સ નોટિસો સમજવી અઘરી હોય છે માટે આ બારામાં નાણામંત્રી નિર્મલા સીતારમને એવી સૂચના આપી હતી કે નોટિસોની ભાષા સરળ હોવી જોઈએ. આ સૂચના અંગે સીબીડીટીના ચેરમેન રવિ અગ્રવાલે ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં એવી જાહેરાત કરી હતી કે હવેથી કરદાતાઓને અત્યંત સરળ ભાષામાં નોટિસો આપવામાં આવશે.

એમણે કહ્યું કે નાણામંત્રીની સૂચના બાદ આ બારામાં કામ શરૂ થઈ ગયું છે. એમણે કહ્યું કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961નું છે માટે ઘણી બાબતો જૂના એક્ટમાંથી જ લેવામાં આવી છે. તેને પગલે કાયદાકીય ભાષાનો જ ઉપયોગ થઈ રહ્યો છે.

જો કે આવકવેરાના અધિકારીઓ કરદાતાઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરી રહ્યા છે. હવે અમે એક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી રહ્યા છીએ . હવેથી ટેક્સ નોટિસો બોલચાલની ભાષામાં જ મોકલવામાં આવશે. બધાને સરળતા સાથે સમજાઈ જાય તે રીતે ભાષા હશે. અમારી આંતરિક કમિટી આ બાબતે સમીક્ષા કરી રહી છે.

જૂના કેસમાં 10 હજાર નોટિસો મોકલાઈ છે

દરમિયાનમાં આવકવેરા દ્વારા દેશના પ્રમુખ શહેરોમાં 10 હજાર જેટલી કંપનીઓને જૂના કેસમાં નોટિસો પાઠવી હોવાનું બહાર આવ્યું છે. ટેક્સની બાબતે જવાબ માંગવામાં આવ્યો છે. નોટિસમાં એવો પ્રશ્ન કરાયો છે કે તમે બતાવેલી આવક અમારા મૂલ્યાંકન સાથે કેમ મેળ ખાતી નથી ? જૂના કર મામલા ફરીથી ખોલવાની જરૂર છે માટે આ નોટિસો ઇશ્યૂ કરાઇ હોવાનું આવકવેરા દ્વારા જણાવાયું હતું. અધિકારીઓએ એમ કહ્યું હતું કે અંદાજે રૂપિયા 15 હજાર કરોડની બિનઘોષિત આવકની શંકા છે માટે બધાનો જવાબ મંગાયો છે.

Tags:

Income TaxIncome Tax Departmentincome tax notice

Share Article

Other Articles

Previous

રાજકોટના લોકમેળાને NDRF – SDRFની સુરક્ષા : અગ્નિકાંડને પગલે વહીવટીતંત્ર જોખમ લેવા નથી ઇચ્છતું

Next

રાજકોટ : 14 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી જેલમુક્ત 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ મહાપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ લીધો રાજકીય સન્યાસ
3 મિનિટutes પહેલા
પત્રકાર રામચંદ્રની હ*ત્યાના કેસમાં બાબા રામ રહીમ નિર્દોષ જાહેર: હાઇકોર્ટે આજીવન કેદની સજા રદ કરી,જાણો પત્રકાર કોણ હતો?
33 મિનિટutes પહેલા
રાજકોટ મહાપાલિકામાં ‘ભૂતપૂર્વ’ થતાં પહેલાં નેતાઓ ‘એક્શન મોડ’માં: આજે 362 કરોડના ‘વિકાસ’નું લોકાર્પણ-ખાતમુહૂર્ત
58 મિનિટutes પહેલા
મહિનાના અંતમાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી થશે જાહેર: નવા 1 લાખ મતદાર ઉમેરાશે, મતદારોની સંખ્યા પણ 11 લાખને આંબી જશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2962 Posts

Related Posts

હા !એલોન મસ્કે અબજો લોકો સમક્ષ ચૂંટણી સંબંધી ખોટી માહિતી ફેલાવી હતી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
‘Dunki’ ફિલ્મનું રાષ્ટ્રપતિભવનમાં સ્ક્રીનિંગ થશે
Breaking
2 વર્ષ પહેલા
પીએમ, સીએમ કે કોઈ પણ મંત્રી 30 દિવસ સુધી જેલમાં રહે તો પદ છીનવાઈ જશે, આજે સંસદમાં મહત્વનો ખરડો રજૂ થશે
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
લોકસભામાં રજૂ થયો એક દેશ એક ચૂંટણી બંધારણ સુધારા ખરડો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર