Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

એક એવા શિક્ષક જે શિખડાવશે બેન્ક લૂંટતા : ફિલ્મ ‘ચણિયા ટોળી’નાં  ટીઝરનું લોન્ચિંગ, યશ સોનીનો નવો લુક

Mon, September 8 2025

ટીચર્સ ડેના ખાસ દિવસે આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જૅનૉક ફિલ્મ્સે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’નું ટીઝર લૉન્ચ કર્યું છે. જય બોડસ અને પાર્થ ત્રિવેદી દિગ્દર્શિત તથા આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મનો કન્સેપ્ટ ગુજરાતી સિનેમામાં નવી દિશા દર્શાવે છે.

આ ફિલ્મની કહાની એક એવા શિક્ષકની આસપાસ ફરે છે, જે સાત મહિલાઓને પોતાની શિષ્યા બનાવીને તેમને અનોખો પાઠ ભણાવે છે – પરંતુ આ પાઠ છે બેંક લૂંટવાનો! શિક્ષક અને શિષ્યાઓ વચ્ચેની આ અવિશ્વસનીય સફરમાં રહસ્ય, રોમાંચ અને મનોરંજનનું મજબૂત મિશ્રણ દર્શકોને અનુભવાશે.

View this post on Instagram

A post shared by JANNOCK FILMS (@jannockfilmsllp)

ટીચર્સ ડેના દિવસે ટીઝર લોન્ચ થવું આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે, કેમ કે તે “શિક્ષક”ના પરંપરાગત રૂપને એક નવા દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. નિર્માતા વૈશલ શાહે આ ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યુ કે, ‘અત્યારના સમયમાં ફિલ્મની કથાવસ્તુ અંગે દર્શકો ખૂબ જ જાગૃત થયા છે. ગુજરાતી સિનેમાની કથાવસ્તુના પ્રકારો ઝડપથી બદલાઈ રહ્યા છે. ‘ચણિયા ટોળી’ દ્વારા અમે દર્શકોને એક નવો અનુભવ આપવાનો પ્રયત્ન કર્યો છે. ટીઝર તો માત્ર શરૂઆત છે. આ ફિલ્મ દર્શકોને દરેક પ્રકારના ઇમોશન્સનો અનુભવ કરાવશે. ફિલ્મના કિરદારો દર્શકોને મજા પડે તેવા છે.’

આ અંગે વાત કરતાં આનંદ પંડિત જણાવ્યુ કે, ‘ફિલ્મનો વિષય ખૂબ જ રસપ્રદ છે. અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ યુવાનો તથા પરિવાર – બન્ને વર્ગના દર્શકોને ગમશે. મૂળે અમારી ફિલ્મ પારિવારીક છે.’

આ પણ વાંચો : રાજકોટની ગવરીદડ દૂધ મંડળીમાં તસ્કરો ત્રાટકયા : રોકડા 1.65 લાખ અને DVRની ચોરી, જાણભેદુ જ ચોર હોવાની આશંકા

આ ઉપરાંત, ફિલ્મના ડિરેક્ટર્સ જય બોડસ અને પાર્થ ત્રિવેદીએ ફિલ્મ અંગે વાત કરતાં જણાવ્યુ હતુ કે, ‘આ ફિલ્મનો વિષય સ્ત્રીઓને ઘણો જ પોતાનો લાગશે. આ ટીઝરની દરેક સેક્ન્ડમાં અમારી ટીમની મહેનત, લગન અને લાગણીઓ છતી થાય છે. સ્ટૉરી બૉર્ડના પહેલા સ્કેચથી લઇને ફાઇનલ સાઉન્ડ મિક્સ સુધી અમારી ટીમે પોતાનું મન રેડીને કામ કર્યું છે. અમે આ ફિલ્મ માટે ખૂબ જ આશાવાદી અને ભાવુક છીએ. અમારી ફિલ્મને દર્શકો પ્રેમથી વધાવશે તેવી અમને આશા છે. ’

View this post on Instagram

A post shared by JANNOCK FILMS (@jannockfilmsllp)

વૈશલ શાહ ગુજરાતી સિનેમાના હિટ મશીન છે. ઈન્ડસ્ટ્રીના ‘હિટ મેન’ ગણાતા વૈશલના પ્રોડક્શન એક પછી એક બોક્સ-ઑફિસના રેકોર્ડ્સ તોડતા આવ્યા છે. દર્શકોની પસંદગી સમજવાની તેમની કુશળતા, નવીન માર્કેટિંગ અને ભવ્ય ઑન-ગ્રાઉન્ડ ઇવેન્ટ્સને કારણે તેઓને ગુજરાતી સિનેમાના હિટ મેનનો ખિતાબ મળ્યો છે.

વૈશલની ફિલ્મો વિશ્વભરમાં રિલીઝ થાય છે, જ્યાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ નવી ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. તેમની ફિલ્મો મનોરંજન અને પરિવારના મૂલ્યોનું અનોખું મિશ્રણ હોય છે, જે પરંપરાગત દર્શકોને પણ ગમે છે અને યુવાનોને પણ જોડે છે.
વૈશલ માટે ફિલ્મ બનાવવી માત્ર એક સારી મૂવી બનાવવાની વાત નથી — પરંતુ તેને યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય દર્શકો સુધી પહોંચાડવાની છે. ડિજિટલ પ્લેટફોર્મ્સની તેમની માસ્ટરી અને માર્કેટિંગની સમજણને કારણે તેમની ફિલ્મો ફક્ત રિલીઝ નથી થતી, પરંતુ લોકો પર પ્રભાવ છોડે છે. આ ફિલ્મના મુખ્ય કિરદારમાં છે યશ સોની. ફિલ્મમાં યશનો એક નવીન અવતાર જોવા મળશે. સાથે છે સાત એવી સ્ત્રીઓ, જેમના કિરદાર જોઇને દર્શકો મંત્રમુક્ત થઈ જશે. 

Share Article

Other Articles

Previous

મેરેજ બ્યુરોનો સંપર્ક સાધીને યુવક ફસાયો : રાજકોટના બે શખસોએ યુવકને પરિણીત યુવતી સાથે પરણાવી 1.95 લાખ ખંખેર્યા

Next

રાજકોટની ગવરીદડ દૂધ મંડળીમાં તસ્કરો ત્રાટકયા : રોકડા 1.65 લાખ અને DVRની ચોરી, જાણભેદુ જ ચોર હોવાની આશંકા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

સુરત : કાળઝાળ ગરમીથી બચવા ટ્રાફિક પોલીસને અપાયા AC હેલ્મેટ  
ગુજરાત
2 વર્ષ પહેલા
દ્વારકાનાં રુપેણ બંદરે બાંગ્લાદેશીઓન ચેકિંગની કાર્યવાહી ક્યારે ?
રાજકોટ
2 વર્ષ પહેલા
આરક્ષણની આગમાં બાંગ્લાદેશ સળગી ઉઠ્યું : 150 મોત, 2500 ઘાયલ : દેશમાં કર્ફ્યુ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ રોગચાળાના રાફડામાં: ડેંગ્યુ-કમળો-ટાઈફોઈડ `આઉટ ઑફ કંટ્રોલ’
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર