Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રણચંડી બનેલી નર્સે દુષ્કર્મનો પ્રયાસ કરનાર તબીબનું ગુપ્તાંગ વાઢી નાખ્યું

Fri, September 13 2024

બિહારની બહાદુર મહિલાનું પ્રેરણાદાયી કૃત્ય

બિહારના સમસ્તીપુર જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલમાં તબીબ અને તેના બે સાથીઓએ હોસ્પિટલમાં ફરજ બજાવતી 25 વર્ષની નર્સ ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતાં નર્સે બ્લેડ વડે તબીબનું ગુપ્તાંગ વાઢી નાખ્યું હતું. પોલીસે આ ઘટનામાં તબીબ અને તેના બે મળતીયાઓની ધરપકડ કરી હતી. ગુપ્તાંગ ગુમાવનાર તબીબને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ સમસ્તીપુર જિલ્લાના ગંગાનગરમાં આરબીએસ હેલ્થ કેર સેન્ટર નામની ખાનગી હોસ્પિટલમાં હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે આ ઘટના બની હતી. હોસ્પિટલના તબીબ તથા સંચાલક ડોક્ટર સંજય કુમાર તથા તેના બે સાથીઓ નશાની હાલતમાં હતા. તેમણે હોસ્પિટલના દરવાજા અંદરથી બંધ કરી સીસીટીવી કેમેરા પણ સ્વીચ ઓફ કરી દીધા હતા. બાદમાં તબીબે નર્સ ઉપર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને તાબે થઈ જવાને બદલે રણચંડી બનેલી નર્સે પૂરી તાકાતનસાથે સામનો કર્યો હતો અને બ્લેડ વડે વાસનાંધ તબીબનું ગુપ્તાંગ વાઢી નાખ્યું હતું. નર્સનું આ રૂપ નિહાળી તબીબ અને તેના સાથીઓ સ્તબ્ધ બની ગયા હતા અને એ દરમિયાન મોકો જોઈ નર્સ બહાર ભાગી ગઈ હતી.

બાદમાં હોસ્પિટલનો દરવાજો બહારથી બંધ કરી તેણે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તબીબ સંજયકુમાર, અવધેશકુમાર અને સુનિલકુમાર ગુપ્તાની ધરપકડ કરી હતી.

Share Article

Other Articles

Previous

ગાંધીનગર : દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, ૧૦ ભાવિકો ડૂબ્યા ; તહેવારની ઉજવણી માતમમાં ફેરવાઈ

Next

અરવિંદ કેજરીવાલ કેટલા દિવસ બાદ આવ્યા જેલની બહાર ? શું શરતો રાખી કોર્ટે ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
5 કલાક પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
5 કલાક પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
5 કલાક પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
5 કલાક પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

BCCI કોઈના નખરા ઉઠાવશે નહીં, દરેકે ઘરેલું ક્રિકેટમાં રમવું જ પડશે
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
મેલોનીએ મોદીને કહ્યું, ” હા, ઈન્સ્ટાગ્રામપર આપણે સૌથી વધારે પ્રખ્યાત કપલ”
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
પાકિસ્તાનની અવળચંડાઈ : ઓખાની ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ, ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોનો જીવ બચાવ્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રૂ.1.80 લાખની લાંચ લીધાના કેસમાં ઈન્ચાર્જ ફાયર ઓફીસર અનિલ મારૂ જામીન મૂકત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર