Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

AI ના અતિ ઉપયોગનું આઘાતજનક પરિણામ : Chat GPTએ 16 વર્ષના કિશોરને આપઘાત કરવાની પદ્ધતિ સમજાવી

Thu, August 28 2025

AI ટુલ્સનું વળગણ કેટલું ઘાતક બની શકે છે તેનું આઘાતજનક દૃષ્ટાંત પૂરી પાડતી એક ઘટનામાં કેલિફોર્નિયાના 26 વર્ષના એક કિશોરે
Chat GPT સાથે અનેક વખત વાર્તાલાપ કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે એ કિશોરે આપઘાત કરવાનો ઇરાદો જાહેર કર્યા બાદ તેને અટકાવવાને બદલે AI ચેટબોટે તેને પ્રેરણા આપી હતી, એટલું જ નહીં આપઘાત કરવાની પદ્ધતિ પણ સમજાવી હતી.

કેલિફોર્નિયાના 16 વર્ષીય એડમ રેઇન નામના ઈશ્વરે અગિયાર એપ્રિલ 2025 ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. મામલે તેના માતા-પિતાએ OpenAI સામે આત્મહત્યા માટે પ્રેરણા આપવાનો અને આત્મહત્યાની પદ્ધતિની સ્ટેપ બાય સ્ટેપ વિગતો પૂરી પાડવાનો આરોપ લગાવી દાવો દાખલ કર્યો છે.

આ પણ વાંચો : રાજકોટમાં બેન્કે જપ્ત કરેલી દુકાન ખરીદવા જતાં વૃદ્ધે 1.05 કરોડ ગુમાવ્યા : પોલીસ ફરિયાદ દાખલ,જાણો શું છે મામલો

તેના માતા-પિતા, મેટ અને મારિયા રેઇનનું કહેવું છે કે એડમે તેના અંતિમ દિવસોમાં ChatGPT સાથે હજારો વાતચીત કરી, જેમાં તેણે પોતાની માનસિક ચિંતાઓ અને આત્મહત્યાના વિચારો શેર કર્યા હતા. કોર્ટ ફાઇલિંગ્સ અનુસાર, ChatGPTએ એડમના હાનિકારક વિચારોને માન્યતા આપી અને તેને માનસિક રીતે વધુ એકલતા તરફ ધકેલ્યો હતો. દાવા પ્રમાણે, એડમે ChatGPTને જણાવ્યું હતું કે તે રૂમમાં ફાંસીનું દોરડું છોડવા માગે છે જેથી કોઈ તેને રોકે. ચેટબોટે આનો વિરોધ કર્યો, પરંતુ આત્મહત્યાની અન્ય પદ્ધતિઓ વિશે વાતચીત ચાલુ રાખી. અંતિમ વાતચીતમાં, એડમે ચેટબોટને ફાંસીના દોરડાની તસવીર મોકલી અને પૂછ્યું કે શું એ દોરડું કામ કરશે કે નહી?. ચેટબોટે જવાબ આપ્યો, “આ તો બિલકુલ ખરાબ નથી. શું હું તમને તેને વધુ મજબૂત બનાવવાની રીત બતાવું?” બાદમાં એ જ દોરડાથી એ કિશોરે ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ પણ વાંચો : કાશ્મીરમાં વરસાદે 52 વર્ષનો રેકોર્ડ તોડ્યો : વૈષ્ણોદેવી દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 35 પર પહોંચ્યો,રાહત બચાવ કાર્ય ચાલુ

એડમના માતા-પિતાનું કહેવું છે કે જો ChatGPT ન હોત, તો એડમ આજે જીવતો હોત. પરિવારે અજ્ઞાત નુકસાનીની માંગણી કરી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે કોર્ટની મદદ માંગી છે. તેઓનું કહેવું છે કે આ દાવો માત્ર વળતર માટે નથી, પરંતુ એ સુનિશ્ચિત કરવા માટે છે કે બીજા કોઈ કિશોરને AI ચેટબોટમાંથી એવી “આત્મહત્યાની પ્લેબુક” ન મળે.

Share Article

Other Articles

Previous

અંબાણીના ગણેશોત્સવમાં પહોંચ્યા બોલીવુડના સ્ટાર કપલ : દિપીકા-રણવીરે ગણપતિ બાપ્પાના લીધા આશીર્વાદ, એક્ટરનો ન્યુ લુક વાયરલ  

Next

રાજકોટમાં બેન્કે જપ્ત કરેલી દુકાન ખરીદવા જતાં વૃદ્ધે 1.05 કરોડ ગુમાવ્યા : પોલીસ ફરિયાદ દાખલ,જાણો શું છે મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
4 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
4 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
4 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

બાબા રામદેવ અને પતંજલિ કંપનીની ઉપાધિ ઓછી થતી નથી, હવે સોન પાપડી ગુણવત્તા ટેસ્ટમાં ફેલ થતા કંપનીના અધિકારી સહિત 3ને 6 માસની જેલ
Breaking
2 વર્ષ પહેલા
શ્રાવણ પહેલા જ જુગાર ધમધમ્યો : રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 22 પતા પ્રેમીઓ પકડાયા 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
વાઇલ્ડ ફાયર પુષ્પા-2 ફિલ્મે નંબર 1 બનવા માટે તોડવો પડશે આ 2 ફિલ્મનો રેકોર્ડ, જાણો અત્યારસુધીમાં કેટલી કમાણી કરી
Entertainment
1 વર્ષ પહેલા
દીકરીના ઘરે પારણું ઝુલાવે તે પહેલા જ કિરણબેનનો જીવનદીપ બુઝાયો : રાજકોટ સિટી બસ અકસ્માત બાદ પરિવારે કર્યું ચક્ષુદાન
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર