Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સ્કૂલ ચલે હમ: દિવાળી વેકેશન પૂરું, આજથી શાળાઓ શરૂ ; 135 દિવસનું હશે બીજું શૈક્ષણિક સત્ર

Mon, November 18 2024


નવેમ્બર અને ડિસેમ્બરમાં વિવિધ સ્કૂલોમાં રમતોત્સવ, પ્રવાસના આયોજનો: મિશનરી સ્કૂલમાં

નાતાલની ઉજવણી: 135 દિવસનું બીજું શૈક્ષણિક સત્ર

સ્કૂલ ચલે હમ…. આજથી દિવાળી વેકેશન પૂરું થતાં બાળકોથી શાળાઓ ગુંજી ઉઠશે. રાજકોટની સરકારી, ગ્રાન્ટેડ બિન ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં આજથી દિવાળી વેકેશન પૂરું થયું છે. રજાની મજા માણ્યા બાદ વિદ્યાર્થીઓ ફરીથી સ્કૂલબેગ અને પુસ્તકો વચ્ચે વ્યસ્ત થઈ જશે.

આ વર્ષે અમુક ખાનગી શાળાઓમાં દિવાળી વેકેશન એક અઠવાડિયા અગાઉ ટૂંકાવી દેવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થી સંસ્થાઓ દ્વારા જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આવી વાત વચ્ચે પણ ઘણી શાળાઓ ચાલુ રહી હતી.

દિવાળી વેકેશન પૂરું થતાં બીજું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે. આગામી ડિસેમ્બર મહિનામાં શાળાઓમાં રમતોત્સવ અને મિશનરી શાળાઓમાં વાર્ષિક ઉત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ જશે. આ ઉપરાંત શાળાઓમાં પ્રવાસ માટેની શિક્ષણ વિભાગ દ્વારા છૂટ આપવામાં આવતા મોટાભાગની શાળાઓ દ્વારા નવેમ્બર ડિસેમ્બરમાં પ્રવાસના આયોજનો થતા હોય છે જેની તૈયારીઓ થઈ રહી છે.

શિક્ષણ વિભાગે 27 ઓક્ટોબર થી 17 નવેમ્બર સુધી તમામ શાળાઓમાં વેકેશન જાહેર કર્યું હતું. હવે આ વેકેશન પૂરું થતાં બીજા સત્રનો પ્રારંભ થયો છે જે 135 દિવસનો રહેશે. આ દરમિયાન ફેબ્રુઆરી થી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાશે ત્યારબાદ ચાર મે ના રોજ ધોરણ એક થી લઇ ધોરણ 11 નું બીજું સત્ર પૂરું થશે. મોટું એટલે કે ઉનાળુ વેકેશન તારીખ 5 મેથી આઠ જૂન દરમિયાન પડશે. 

Share Article

Other Articles

Previous

તમારું બેંક એકાઉન્ટ બ્લોક થયું છે ચાલુ કરવા apk ફાઇલ ડાઉનલોડ કરતાં જ ફોન હેક

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની અનેક સમસ્યાનો ઉકેલ આવશે, ધનનો ખર્ચ વધશે ; અણધાર્યા સમાચાર મળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
21 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
21 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
21 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
22 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

અમેરિકાએ 205 ભારતીયોને લશ્કરીવિમાનમાં બેસાડી રવાના કરી દીધા : ગેરકાયદે વસાહતીઓ સામેની ઝુંબેશ પુરજોશમાં
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ભાજપથી જ ઉજળા બનેલા કુંડારિયાને પક્ષના જ ભગવા ખેસની એલર્જી ? મોહનભાઈએ ગળે કે ખભે ખેસ ન નાખતા ભારે ચર્ચા
ગુજરાત
3 મહિના પહેલા
જમ્મુ-કાશ્મીર : LOC પર આતંકીના 42 લોન્ચ પેડ, 130 થી વધુ આતંકીઓ છૂપાયેલા, ગુપ્તચરોએ આપ્યો ચિંતાજનક અહેવાલ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
અમેરિકામાં ફરી માથું ઊચકતો કોરોના
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર