Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ કાશ્મીર બનશે !! હવામાન વિભાગ દ્વારા બે દિવસ માટે કોલ્ડવેવની કરવામાં આવી આગાહી

Thu, December 12 2024

નલિયામાં 7.8 ડિગ્રી, રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ : કાશ્મીરમાં થતી હિમ વર્ષા અને ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી છેલ્લા બે દિવસથી રાજકોટમાં ઠંડી ભુક્કા બોલાવી રહી છે ત્યારે ગુરુવારે લઘુતમ તાપમાનનો પારો વધુ અડધો ડિગ્રી સરકી 9.1 ડિગ્રી થતા વહેલી સવારે અને મોડી રાત્રે રાજકોટમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે, જો કે, હજુ પણ ઠંડી પીછો છોડે તેમ નથી . આગામી બે દિવસ માટે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર -કચ્છ અને ખાસ કરીને રાજકોટ માટે કોલ્ડવેવ એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે રાજ્યમાં કચ્છનુ નલિયા 7.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સેન્ટર રહ્યું હતું.

ચાલુ વર્ષે શિયાળાએ મોડે મોડેથી દસ્તક દીધી છે છતાં માગશર મહિનાના પ્રારંભ સાથે જ શિયાળો પૂરબહારમાં ખીલ્યો છે ત્યારે બુધવારે રાજકોટમાં 9.7 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યા બાદ ગુરુવારે લઘુતમ તાપમાન 0.6 ડિગ્રી ઘટીને 9.1 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન 12થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઉત્તર દિશાના પવનને કારણે દિવસભર ટાઢોડું રહેવાની સાથે મહત્તમ તાપમાન પણ એક ડિગ્રી ઘટીને 28.7 ડિગ્રી રહ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડી વધે તેવી શક્યતા વ્યક્ત રાજકોટ માટે બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે.

ગુરુવારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી, રાજકોટમાં 9.1 ડિગ્રી, ડીસામાં 10.5 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, પોરબંદરમાં 11.5 ડિગ્રી, કેશોદમાં 11.7 ડિગ્રી અમરેલીમાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, ભાવનગરમાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું હતું.

Share Article

Other Articles

Previous

પતિ સાથે ઝગડો થતાં પત્નીએ બે સંતાનો સાથે કર્યો સામૂહિક આપઘાત

Next

ભારતની ચેસ સામે ચીન ક્રેશ, દેશનો 18 વર્ષનો ગુકેશ બન્યો વર્લ્ડ ચેમ્પિયન, ચીનના ખેલાડીને 14મી ગેમમાં હરાવી દીધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ગગનયાનની પહેલી ઉડાનમાં માણસો નહી પરંતુ માખીઓને મોકલવામાં આવશે, આ બાબતે કરાશે અભ્યાસ  
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બુટલેગર હર્ષદ મહાજને પુત્ર અને મિત્રો સાથે મળી સાળી-સાઢુ પર હુમલો કર્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
અમિત શાહના ફેક વીડિયો મામલે 2 આરોપીની ધરપકડ : જુઓ ફેક અને રિયલ વિડીયો
ગુજરાત
2 વર્ષ પહેલા
ઝારખંડમાં મતદારોમાં ભારે ઉત્સાહ: મતદાન મથકોએ લાંબી લાંબી લાઈન, લોખંડી બંદોબસ્ત વચ્ચે થઈ રહ્યું છે વોટીંગ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર