Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ મહાપાલિકાનો ગજબ ‘ખેલ’ : 31 વર્ષ પહેલાં જમીન આપી, હવે કહ્યું, ખાલી કરો !

Tue, June 10 2025

રાજકોટ મહાપાલિકા દ્વારા આજથી 31 વર્ષ પહેલાં એટલે કે 4-3-1994ના વોર્ડ નં.14ના લલૂડી વોંકળી વિસ્તારમાં રહેતાં લોકોને 25 ચોરસમીટરના પ્લોટની ફાળવણી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ઠરાવ કર્યા બાદ કરવામાં આવી હતી. જો કે હવે મહાપાલિકા દ્વારા હવે આ જગ્યા ખાલી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યાનું અને જો જગ્યા નહીં ખાલી કરાય તો ડિમોલિશન કરી નાખવાની ધમકી આપવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે મેયર સહિતનાને રજૂઆત કરવા માટે લોકોનું ટોળું ધસી આવ્યું હતું.

કુંદનબેન ગોસ્વામીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું કે વોર્ડ નં.14માં ટીપી સ્કીમ નં.6નો અંતિમ ખંડ-160નો સબપ્લોટ નં.35 કે જે લલૂડી વોંકળી વિસ્તારમાં આવ્યો છે તેની ફાળવણી જરૂરી ફી વસૂલ કરીને 1994માં કરવામાં આવી હતી. જો કે છેલ્લે ત્રણેક વર્ષથી મહાપાલિકાની અલગ-અલગ બ્રાન્ચ દ્વારા પોલીસ પ્રોટેક્શન લઈને રજાના દિવસોમાં પણ વિવિધ પ્રકારની સંમતિ લેવા, આધાર-પૂરાવા રજૂઆ કરવા અને વિસ્તાર ખાલી કરીને મહાપાલિકાની આવાસ યોજનામાં ચાલ્યા જવાની ફરજ પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો : રાજકોટનો લોકમેળો ચકડોળે ચડયો : SOPમાં છૂટછાટ નહીં મળે તો ક્યાંય મેળા નહીં યોજાય તેવી રાઇડ્સ સંચાલકોની ચીમકી

આ પ્રકારની કાર્યવાહીથી થોડા દિવસ પહેલાં આઘાતમાં ગરકાવ થયેલા મહિલાનું મૃત્યુ પણ નિપજ્યું હતું.એવો પણ આક્ષેપ કરાયો હતો કે તંત્ર દ્વારા જો જગ્યા ખાલી નહીં થાય તો ડિમોલિશન કરી નાખવાની ધમકી પણ અપાઈ રહી છે.

Share Article

Other Articles

Previous

15 વર્ષ બાદ રાજકોટમાં મનપાની ચોથી ઝોનલ કચેરીનો પાયો ખોદાયો : વર્ષ 2027નાં પ્રારંભમાં ખુલ્લી મુકવામાં આવશે

Next

રાજકોટનો લોકમેળો ચકડોળે ચડયો : SOPમાં છૂટછાટ નહીં મળે તો ક્યાંય મેળા નહીં યોજાય તેવી રાઇડ્સ સંચાલકોની ચીમકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ લોકમેળો નહીં રાઈડ મેળો ! 50% પ્લોટ રાઇડ્સ માટે ફાળવાયા, ખાલી રહેલા સ્ટોલ-પ્લોટ RMC અને સેવાભાવી સંસ્થાઓને ફાળવાશે
18 મિનિટutes પહેલા
New Rules in August : LPG, UPI થી FASTag સુધી…આ 7 મોટા ફેરફાર તમારા ખિસ્સાને કરશે અસર, જાણો શું બદલાશે
49 મિનિટutes પહેલા
ત્રણ હજાર કરોડના લોન કૌભાંડમાં 5 ઓગસ્ટે હાજર થવા અનિલ અંબાણીને ED નું સમન્સ
1 કલાક પહેલા
ટ્રમ્પે પાકિસ્તાન પરનો ટેરિફ 29 ટકાથી ઘટાડી 19 ટકા કર્યો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2307 Posts

Related Posts

ટેરિફની શેર બજાર પર કેવી અસર થઈ છે ? કેટલા નાણા પાછા ખેંચાયા ? જુઓ
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
મુંબઈના કયા વિસ્તારમાં બની કરૂણ ઘટના ? કેટલાના મોત થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટ : પુરવઠા ગ્રામ્ય ગોડાઉન અને કુવાડવા GIDCમાં ત્રાટકતુ ફૂડ એન્ડ ડ્રગ
રાજકોટ
11 મહિના પહેલા
કોંગ્રેસ ઠન ઠન ગોપાલ…: ખડગેએ શું કહ્યું.. વાંચો.
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર