Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયરની 6 ટીમ ઘટનાસ્થળે

Wed, December 11 2024



રાજકોટમાં મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર ફાયટરની ટીમો આગ બુઝાવવા માટે દોડી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.  

મળતી માહિતી અનુસાર રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા જીઆઇડીસીમાં ગોપાલ નમકીન ફેકટરીમાં બપોરે આગ ભભુકી ઉઠી હતી. આ આગે થોડા સમયમાં વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લેતા ફાયર બ્રિગેડની 6 ટીમો ઘટના સ્‍થળે દોડી ગઇ હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ બહાર આવ્યું નથી. પરંતુ વિકરાળ આગ લાગવાના પગલે અફરાતફરી મચી ગઈ હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે. જો કે, હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં તે અંગે માહિતી મળી નથી. આ આગના કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાનાં ગોટેગોટા જોવા મળી રહ્યા છે. અને ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા છે. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. અને ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની 6 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ લેવા માટે પાણીનો મારો ચલાવ્‍યો છે. કયાં કારણોસર આગ લાગી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્‍થળે દોડી ગયો છે. આ આગ સતત વિકરાળ સ્‍વરૂપ લેતી જતી હોવાથી વધુ ફાયર ફાઇટરની ટીમને બોલાવવાની પણ જહેમત ચાલી રહી છે

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્રના પરભણીમા બંધારણ અને આંબેડકરની મૂર્તિના અપમાનના મુદ્દા પર થઈ હિંસા, દુકાન, વાહનોને આગ લઞાડી દેવાઈ, તોફાનમાં કેટલાક પોલીસમેન પણ ઘાયલ

Next

રાજ્યસભાના ચેરમેન ધનખડનુ આચરણ એમના પદની ગરિમાથી વિપરીત રહ્યું છે, સભાપતિએ નિષ્પક્ષ હોવું જોઈએ, કોંગ્રેસના પ્રમુખ ખડગેએ પત્રકાર પરિષદ સંબોધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
6 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
7 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
7 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
8 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું ઢોલ નગારા સાથે સ્વાગત
ધાર્મિક
2 વર્ષ પહેલા
દિલ્હી બ્લાસ્ટ પાછળના ષડયંત્ર કારીઓને છોડવામાં નહીં આવે! વડાપ્રધાન મોદીની ચેતવણી,મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Balochistan Blast : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ : કોલસાની ખાણમાં કામ કરતાં 11 મજૂરોના મોત
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
જીત પાબારીએ અંતિમ પગલું શા માટે ભર્યું? ચેતેશ્વર પુજારાના સાળાના આપ*ઘાતનું રહસ્ય મોબાઈલમાં ‘કેદ’: કોલ ડિટેઈલ મંગાવાઈ
ક્રાઇમ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર