Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

આ ગોલ્ડન ટોઇલેટ શીટનો ભાવ જાણીને તમે ચોંકી જશો! ન્યૂ યોર્કમાં ઓક્શન હાઉસ સોથેબી દ્વારા કરોડો રૂપિયામાં થશે હરાજી

Sat, November 1 2025

આપણે દુનિયામાં ઘણી અજાયબીઓ જોઈ છે, પરંતુ હાલમાં જે હેડલાઇન્સ બનાવી રહ્યું છે તે કંઈક અલગ જ છે. તમે કદાચ ક્યારેય સાંભળ્યું નહીં હોય કે શૌચાલય  શીટ  પણ કરોડોમાં  હોઈ શકે છે. જોકે, એવું બન્યું છે, અને વિશ્વની સૌથી  મોંઘી શૌચાલય શીટ હાલમાં હરાજી માટે ઉપલબ્ધ છે. આ શૌચાલય શીટ  સંપૂર્ણપણે સોનાની બનેલી  છે અને તેનું નામ ખૂબ જ રસપ્રદ છે – ‘અમેરિકા’. તેની કિમત રૂપિયા 83 કરોડ નક્કી થઈ છે. હવે જોઈએ આ શીટ કોણ લઈ જાય છે. આ હરાજી ટૂંક સમયમાં થવા જઈ રહી છે, અને તેનો ઇતિહાસ પોતે જ રસપ્રદ છે.

આ અનોખી કલાકૃતિ પ્રખ્યાત ઇટાલિયન કલાકાર મૌરીઝિયો કેટેલન દ્વારા બનાવવામાં આવી હતી. ‘અમેરિકા’ નામનું આ નક્કર સોનાની શૌચાલય શીટ  18 નવેમ્બરના રોજ ન્યૂ યોર્કમાં ઓક્શન હાઉસ સોથેબી દ્વારા હરાજી કરવામાં આવશે. તે એક વ્યંગાત્મક કૃતિ છે જે ધનિકોની અતિ-ભોગ જીવનશૈલીની મજાક ઉડાવે છે.

આ શૌચાલય શીટમાં   223 પાઉન્ડ અથવા 101.2 કિલોગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ  થયો  છે. આટલા સોનાની વર્તમાન કિંમત અનુસાર, તેની શરૂઆતની બોલી લગભગ 10 મિલિયન ડોલર રાખવામાં આવી છે, જે ભારતીય ચલણમાં આશરે  રૂપિયા 83  કરોડ છે.

આ પણ વાંચો : નવેમ્બર-ડિસેમ્બરમાં દેશમાં અધધ 46 લાખ લગ્ન થશે : 6.5 લાખ કરોડનો વેપાર, 15% દાગીના પર ખર્ચ, કપડાં માટે વધુ ખર્ચ  

 સોથેબીના તત્કાલીન કલા વડા ડેવિડ ગેલ્પરિનના મતે, આ શૌચાલય શીટ  માત્ર કલા નથી પરંતુ સંપત્તિ અને ઉપભોક્તાવાદ પર સીધું વ્યંગ છે. તેને બનાવનાર કલાકાર, કેટેલન કહે છે કે અમેરિકાના અમીરોની અતિ-ભોગ જીવનશૈલી એક મજાક છે કે તમે 200 ડોલરનું લંચ ખાઓ કે  2 ડોલરનું  હોટ ડોગ, પરિણામ શૌચાલયમાં સમાન છે.

આ પણ વાંચો : ઓક્ટોબરમાં ભર ચોમાસાનો અનુભવ: 44% વધુ વરસાદ, 20 વર્ષ જુનો રેકોર્ડ તુટ્યો, 20 રાજ્યોમાં અનરાધાર

ટીપુ  સુલ્તાનની 2 પિસ્તોલ રૂપિયા 12 કરોડમાં વેચાઈ

એ જ રીતે લંડનના સોથબી હાઉસમાં ચાલુ સપ્તાહે જ આર્ટ ઓફ ઈસ્લામિક વર્લ્ડ ઍન્ડ ઈન્ડિયા નામની હરાજીમાં ભારતની શાહી વિરાસતે નવો રેકોર્ડ બનાવ્યો હતો. અહીં કૂલ હરાજી રૂપિયા 106 કરોડને પાર થઈ ગઈ હતી. જેમાં મૈસુરના શાસક ટીપુ સુલ્તાનની 2 પિસ્તોલ રૂપિયા 12 કરોડમાં વેચાઈ હતી.  એ જ રીતે શેર એ પંજાબ મહારાજા રણજીત સિંઘનું ચિત્ર રૂપિયા 10 કરોડમાં વેચાયું હતું. આ એક અદભૂત પેંટિંગ છે જેણે ભારે આકર્ષણ જગાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

જેલમાં બંધ સોનમ વાંગચૂકને મળ્યું બહુમાન : ટાઈમ મેગેઝિનની યાદીમાં ચમક્યા, 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025 માટે પસંદગી

Next

નવેમ્બર-ડિસેમ્બરમાં દેશમાં અધધ 46 લાખ લગ્ન થશે : 6.5 લાખ કરોડનો વેપાર, 15% દાગીના પર ખર્ચ, કપડાં માટે વધુ ખર્ચ  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આકાશમાં 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાયલટ સ્મિત મચ્છર પર ઈનામોનો વરસાદ
13 કલાક પહેલા
મતદાર યાદીના SIR દરમિયાન ફોર્મ 6 માં ફેરફાર મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે ખુલાસો માંગ્યો: CEC ને સસ્પેન્ડ કરવાનો ઇનકાર
13 કલાક પહેલા
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની નવી યાદી જાહેર: વર્તમાન સાંસદોને પડતા મૂકી 8 સંગઠનવાદી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા
13 કલાક પહેલા
ગાઝિયાબાદના સાહિબાબાદમાં રાવણના પૂતળામાં ફટાકડા ભરતી વખતે પ્રચંડ વિસ્ફોટ: 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ
13 કલાક પહેલા
Categories

નેશનલ

3706 Posts

Related Posts

સાઉથ આફ્રિકા સામે સળંગ બીજી વન-ડેમાં ક્રિકેટના કિંગ કોહલીની ‘વિરાટ’સદી : વન-ડેની 53મી અને ઈન્ટરનેશનલની 84મી સેન્ચુરી ફટકારી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટ ઇન્કમટેક્સ વિભાગને 18%ના વધારા સાથે મળ્યો નવો ટેક્સ ટાર્ગેટ : કરચોરો પર તવાઈ ઉતરશે
ગુજરાત
1 વર્ષ પહેલા
મણીપુરમાં ફરી શું થયું ? કેવા પગલાં લેવાયા ? વાંચો
ગુજરાત
1 વર્ષ પહેલા
જો વકફ બીલ મુસ્લિમો પર ધરાર થોપવામાં આવશે તો દેશમા આંદોલન થશે અને દિલ્હીથી શરૂઆત થશે, ઓવૈસીની સરકારને ચેતવણી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર