Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : ટ્રેનમાં ઉતરેલા કેરેલિયનને પોલીસ મથકે લઇ જઇ ખંખેરી લેવાયો ! બેગમાંથી બોટલ નીકળતા મોટા રકમની થઈ ડિમાન્ડ

Sat, May 3 2025


રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન પર ગુનાઈત ઇસમો પર નજર રાખવા કે આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ખડેપગે હોય છે પણ સાથે ઘણાખરા શિકારની પણ શોધમાં રહેતા હોય વજનદાર લગેજ, થેલો લાગે કે ચહેરો, પગ પર ડગુમગુ દેખાય તો સીધા જ ઉઠાવી લેવા હોવાની માફક ટ્રેનમાંથી ઉતરેલા કેરેલિયન મુસાફરને બેગમાં બોટલ દેખાતા પોલીસ મથકમાં લઈ જઈ ખનખનીયામાં છ આંકની ડિમાન્ડ બાદ ચોક્કસ આંકડામાં ખંખેરી લઈ જવા દેવાયો હોવાની રેલવેના સૂત્રોમાં ચર્ચા છે.

રેલવે સ્ટેશન પર સંભવતઃ ગઈકાલે સવારે એક ટ્રેન આવી હતી. જેમાંથી અન્ય પ્રાંતના કદાચ કેરેલાનો એક વ્યક્તિ ઉતર્યો હતો ત્યાં હાજર ચાર જેટલા પોલીસબાબુએ સીધો અટકાવ્યો. લગેજ ચેક કરતાં અંદર ભાવતું હતું તે… માફક બોટલ નીકળી હતી. કેરેલિયને શરૂઆતમાં તો દાદ ન આપી મેહુલિયા વરસે અને દિવ્યતેજ દેખાયની જેમ પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

કેસ નહીં પણ કદાચ કેશની શોધમાં રહેલા એ બાબુઓ દ્વારા પતાવવું હોય તો સ્થાનિક એક વ્યક્તિ મારફતે છ આંકમાં ડિમાન્ડ મુકાઈ હતી. અંતે વચેટિયાએ વ્યક્તિ દ્વારા હા-ના, હા-ના બાદ એક ચોક્કસ આંક ફિક્સ થયો હતો અને મિશન પાર પડતા એ વ્યક્તિને મુક્ત કરી દીધો હતો. રેલવેના જાણકાર સૂત્રોનું કહેવું છે કે, આવું વાઢકાપનું તો ચાલતું રહે છે.

મુસાફર અને લઈ જનારા બાબુઓ બન્ને જાણીતા હતા અને ઓળખાણ, ચા-પાણી માટે રેલવે પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો અને કપાયો, કપાયોની વાત ઉડી હતી ? સત્ય શું છે તે તો તેઓ જ જાણતા હશે. કદાચ સીસી કેમેરાઓને ખ્યાલ હશે ? બાકી આવી ખંખેરાયાની ચર્ચા કે વાતો ઉડી છે.

Share Article

Other Articles

Previous

30 હજાર આપવા પડશે…મિત્રનું જ બાઇક ચલાવવા લઈ ગયો, પાછું આપવા પણ પૈસા માંગ્યા

Next

રાજકોટના કાલાવડ રોડ પર ‘રૂડા’ના વધુ 19 આવાસ રદ : લાભાર્થીઓએ દસ્તાવેજ કે ભાડાકરાર ન કરતાં લેવાયો નિણર્ય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
RMC કમિશનરે ‘શિક્ષક’ની જેમ જવાબ આપ્યા, કોર્પોરેટરોએ ‘વિદ્યાર્થી’ની જેમ સાંભળ્યા! આટલા જટિલ પ્રશ્નો જેની ચર્ચા કરવી કોઈએ જરૂરી જ ન સમજી !
17 સેકન્ડ પહેલા
ITએ કરચોરોની ઠંડી ઉડાડી: અમદાવાદમાં દીપ અને કામેશ્વર ગ્રૂપ પર દરોડા, કરોડોનાં બિનહિસાબી વ્યવહારો ખૂલે તેવી શકયતા
41 મિનિટutes પહેલા
ગોલ્ડન ટ્રેક: સોનું પ્રથમવાર રૂ.1.50 લાખને પાર, ચાંદી રૂ3.28 લાખની સર્વોચ્ચ સપાટીએ, ચાંદીમાં 4 ગણી કમાણી, સોનામાં 100 ટકા નફો
55 મિનિટutes પહેલા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ‘રેકોર્ડબ્રેક’ બે મહિનામાં 4 ગેંગને કરી ભોંભીતર: મરઘા, પેંડા, બાટલી બાદ હવે ઓડિયા ગેંગ સામે ગુજસીટોક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2801 Posts

Related Posts

રાજકોટના કાલાવડ રોડ પર જલારામ ફાસ્ટ ફૂડથી કોસ્મોપ્લેક્સ સિનેમા સુધીનો રસ્તો બંધ : વૈકલ્પીક રૂટ જાહેર
ગુજરાત
4 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, સારા સમાચાર મળશે ; આર્થિક સ્થિતિમાં આવશે સુધારો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાહુલ ગાંધી આજે અગ્નિકાંડના પીડિતોને મળશે અને પછી સંસદમાં મુદ્દો ઉઠાવશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શું ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સીમાંથી ‘પાકિસ્તાન’નું નામ હટાવશે ? જાણો આ મામલે ICCએ શું આપી પ્રતિક્રિયા
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર