વડાપ્રધાન મોદીએ કહ્યું કે,સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો, આ હુમલો આખી દુનિયાની કોઈ ઈમારત પર નહોતો, પરંતુ એક રીતે તે આપણા આત્મા પર હુમલો હતો. આ દેશ તે ઘટનાને ક્યારેય ભૂલી શકશે નહીં. પરંતુ આજે હું એ લોકોને પણ સલામ કરું છું જેમણે આતંકવાદીઓ સામે લડતી વખતે પોતાના સભ્યોને બચાવવા માટે છાતી પર ગોળીઓનો સામનો કર્યો હતો.
Related Posts
રાજકોટના બિલ્ડર સ્મિત કનેરિયાની અટકાયત
3 વર્ષ પહેલા
ટીવી મોંઘા થશે ? કેટલો વધારો થશે ? જુઓ
3 વર્ષ પહેલા
કરો મીઠા મોઢા; 8મા વેતન પંચને મંજૂરી
2 વર્ષ પહેલા
