Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નીતીશ કુમાર જ મુખ્યમંત્રી! બિહારમાં આ તારીખે થશે શપથવિધિ:ગાંધી મેદાનમાં તડામાર તૈયારી,PM મોદી રહેશે ઉપસ્થિત

Mon, November 17 2025

બિહાર એનડીએ સરકારનો શપથગ્રહણ સમારોહ બુધવાર અથવા ગુરુવારે યોજાવાની ધારણા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અન્ય કાર્યક્રમના આધારે તારીખ નક્કી કરવામાં આવશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ્થાને મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીની રચના અંગે ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ હતી. સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે નીતીશકુમાર જ મુખ્યમંત્રી બનશે. આ ફોર્મ્યુલા અનુસાર દરેક પક્ષને છ ધારાસભ્યો દીઠ એક પ્રધાનપદ આપવામાં આવશે.
નીતિશ કુમારે સોમવારે કેબિનેટની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આઉટગોઇંગ 17મી વિધાનસભાના વિસર્જનને મંજૂરીનો ઠરાવ પસાર થયા પછી, કુમાર રાજ્યપાલ ખાનને પોતાનું રાજીનામું સુપરત કરશે, જેનાથી સરકાર રચનાના આગામી તબક્કાનો માર્ગ મોકળો થશે.
ત્યારબાદ NDAના ઘટક પક્ષો ગઠબંધનના નેતાની પસંદગી કરવા માટે તેમના વિધાનસભા પક્ષની બેઠકો યોજશે અને પછી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

આ પણ વાંચો :નીતીશ કુમાર જ મુખ્યમંત્રી! બિહારમાં આ તારીખે થશે શપથવિધિ:ગાંધી મેદાનમાં તડામાર તૈયારી,PM મોદી રહેશે ઉપસ્થિત

ભાજપ કરશે ભવ્ય શક્તિ પ્રદર્શન

શપથવિધિ સમારવા માટે પટનાના ગાંધી મેદાનમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમાં બંગાળની ચૂંટણી પહેલા ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરશે. વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન મંડળના સભ્યો NDA શાસ્ત્રીત રાજ્યના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો :SIR : રાજકોટ શહેર ભાજપને દોડવું હતું’ને ઢાળ મળી ગયો! ‘ઈંડાપ્રેમી’ કોર્પોરેટર : બહાર છૂપાઈને ખાવા મજબૂર,વાંચો કાનાફૂસી

સૌથી વધારે મંત્રી ભાજપના

મંત્રીમંડળમાં ભાજપનો હિસ્સો સૌથી મોટો હોવાની શક્યતા છે, ત્યારબાદ જેડીયુનો સમાવેશ થાય છે, જેમાં નાના સાથી પક્ષોને પણ મંત્રીમંડળ યોજનામાં સ્થાન આપવામાં આવશે. ‘દરેક છ ધારાસભ્યો દીઠ એક મંત્રી’ ફોર્મ્યુલા મુજબ ભાજપને 15 કે 16 અને જેડીયુને 14 મંત્રી પદ મળે તેવી શક્યતા છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના નેતૃત્વ હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ને ત્રણ મંત્રી પદ મળે તેવી શક્યતા છે. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના હિન્દુસ્તાની અવમ મોરચા અને રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી) ને એક-એક પદ મળી શકે છે.

Share Article

Other Articles

Previous

દિલ્હી વિસ્ફોટમાં ‘શેતાનની માતા’ TATP સંયોજનનનો ઉપયોગ થયો? ફોરેન્સિક તપાસમાં ચોકાવનારા પુરાવા મળ્યા

Next

મોંઘેરા લગ્ન: રાજકોટમાં બોલીવુડના કલાકારોને બોલાવવાનો ક્રેઝ! સોનુ નિગમ,મલાઈકા સહિતની હસ્તીઓએ લગ્નમાં આપ્યું પરફોર્મન્સ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
સોના-ચાંદીના ભાવ વધ્યા : દિલ્હીમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે 1,45,830 રૂ, ચાંદી 2.60 લાખને પાર
47 મિનિટutes પહેલા
મોરબી પુલ દુર્ઘટના કેસ: વન ટાઈમ વળતરની માગ હાઈકોર્ટે ફગાવી, પીડિત પરિવારોને સિવિલ કોર્ટનો રસ્તો બતાવ્યો
48 મિનિટutes પહેલા
સિંહ મૃત્યુ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી, રેલવેએ શરૂ કરી સિંહ ડિટેક્શન ડિવાઈસની કામગીરી
50 મિનિટutes પહેલા
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
18 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

જાપાનમાં વાવાઝોડા 'ટાઈફૂન ખાણુંન' થી બગડી સ્થિતિ , ઘણા શહેરોમાં વીજળી ગુલ , અનેક ફ્લાઈટ્સ રદ
જાપાનમાં વાવાઝોડા ‘ટાઈફૂન ખાણુંન’ થી બગડી સ્થિતિ , ઘણા શહેરોમાં વીજળી ગુલ , અનેક ફ્લાઈટ્સ રદ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટના હાર્ડવેર કંપનીના કર્મચારીએ 24.80 લાખનો ધાતુ બારોબાર વેચી માર્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
જ્ઞાનપ્રકાશ સ્વામીની સાન ઠેકાણે આવી : લાખો લોકોની લાગણી દુભાવ્યા બાદ સ્વામીએ વિરપુરમાં રૂબરૂ આવી માફી માંગી
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં સૌથી વધુ રોકડ-દારૂ જપ્ત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર