Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

મોંઘેરા લગ્ન: રાજકોટમાં બોલીવુડના કલાકારોને બોલાવવાનો ક્રેઝ! સોનુ નિગમ,મલાઈકા સહિતની હસ્તીઓએ લગ્નમાં આપ્યું પરફોર્મન્સ

Mon, November 17 2025

દેશના સેલિબ્રિટીઓ અને ખાસ કરીને બોલીવુડ અને ક્રિકેટરો માટે આજકાલ રાજકોટ મહત્વનું બની ગયુ છે. છેલ્લા એક અઠવાડિયામાં મનોરંજન અને ક્રિકેટ સાથે સંકળાયેલી અનેક સેલિબ્રિટી રાજકોટની મહેમાન બની છે અને એટલું જ નહી પરફોર્મ પણ કર્યું છે. ચાર દિવસ પહેલા એક લગ્નમાં મલાઈકા અરોરા અને સોનુ નિગમે ધમાકેદાર પરફોર્મન્સ આપ્યુ હતું તો શનિવારે અન્ય એક લગ્નમાં નુસરત ભરૂચા અને ક્રિશ્ના અભિષેક જેવા કલાકારોએ હાજરી આપીને ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આમ રાજકોટના મોંઘેરા લગ્નોમાં હવે બોલીવુડની સેલિબ્રિટીને બોલાવીને નવું જ આકર્ષણ ઉભુ કરવાનો ક્રેઝ ઉભો થયો છે તેવું લાગે છે.

રાજકોટ શહેર માટે આ સપ્તાહ યાદગાર રહ્યુ છે કારણ કે અહીં ફિલ્મી સિતારાઓ, જાણીતા ક્રિકેટરો અને સુપ્રસિદ્ધ સિંગરોની હાજરી રહી હતી. ક્રિષ્ના અભિષેકથી લઈને આમિર ખાન,સોનુ નિગમ અને છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા સુધી અનેક સેલિબ્રિટીઓ રાજકોટમાં જોવા મળતા ફેન્સમાં ઉત્સાહની લહેર છવાઈ ગઈ હતી. એરપોર્ટ અને હોટેલોમાં કલાકારોની આસપાસ સેલ્ફી લેવા ફેન્સનો જબરો ઉત્સાહ  જોવા મળ્યો હતો.

આ સિવાય  ભેસાણ પાસે આવેલા પાટવડ ખાતે અંબાણી પરિવારના એક કાર્યક્રમમાં ફિલ્મી કલાકારો તેમજ ક્રિકેટરો અને સુપ્રસિદ્ધ સિંગરો બે દિવસ સુધી રોકાયા હતા. એના લીધે રાજકોટ કેશોદ અને જામનગર એરપોર્ટ આ સેલિબ્રિટીઓ માટે ચાર્ટર્ડ પ્લેનથી ધમધમ્યું હતુ.

રાજકોટના વૈશ્નાની અને આદ્રોજા પરિવારના યોજાયેલા જુદા જુદા લગ્ન સમારોહમાં બોલીવુડની મોટી મોટી હસ્તીએ હાજરી આપી હતી અને સ્ટેજ ગજાવ્યું હતુ. કોઈ પણ લગ્ન સમારોહ પહેલા બોલીવુડ નાઈટ યોજાય છે અને તેમાં એક સમારોહમાં  મલાઈકા અરોરા અને સિંગર સોનુ નિગમે પરફોર્મન્સ આપ્યુ હતું. અન્ય એક લગ્નમાં નુસરત ભરૂચા, ક્રિશ્ના અભિષેક વગેરે હાજર રહ્યા હતા અને ચાહકોને ખુશ કરી દીધા હતા.

આ પણ વાંચો :SIR : રાજકોટ શહેર ભાજપને દોડવું હતું’ને ઢાળ મળી ગયો! ‘ઈંડાપ્રેમી’ કોર્પોરેટર : બહાર છૂપાઈને ખાવા મજબૂર,વાંચો કાનાફૂસી

આમ જોવા જઈએ તો આ એક સપ્તાહમાં દીપિકા પાદુકોણ, રણવીરસિંહ, આલિયા ભટ્ટ રણબીર કપૂર, આમિરખાન, એ.આર. રહેમાન,શ્રેયા ઘોષાલ આદિત્ય નારાયણ, મોહિત ચૌહાણ, ક્રિકેટર મહેન્દ્રસિંહ ઘોની, સચિન તેંડુલકર સહિત 85 જેટલી સેલિબ્રિટી અંબાણી પરિવાર ના ફંકશનમાં આવી હતી.

રાજકોટમાં સેલિબ્રિટીઓના સતત આગમનથી શહેરમાં ફિલ્મી ચમક છવાઈ રહી હતી અને શહેરીજનો માટે આ સપ્તાહ એક યાદગાર સેલિબ્રિટી ફિએસ્ટા બની રહ્યું હતું.

Share Article

Other Articles

Previous

નીતીશ કુમાર જ મુખ્યમંત્રી! બિહારમાં આ તારીખે થશે શપથવિધિ:ગાંધી મેદાનમાં તડામાર તૈયારી,PM મોદી રહેશે ઉપસ્થિત

Next

SIR : રાજકોટ શહેર ભાજપને દોડવું હતું’ને ઢાળ મળી ગયો! ‘ઈંડાપ્રેમી’ કોર્પોરેટર : બહાર છૂપાઈને ખાવા મજબૂર,વાંચો કાનાફૂસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
17 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
18 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
18 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
18 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બોગસ દસ્તાવેજ કૌભાંડની ત્રિપુટીએ માંડાડુંગરની જમીન ખેતીમાંથી બિનખેતી થતાં જ નકલી દસ્તાવેજો બનાવ્યા
રાજકોટ
1 વર્ષ પહેલા
રેલવેનો 150 વર્ષનો જનરેશન ગેપ.. જુઓ સ્ટીમ એન્જીન અને વંદેભારત ટ્રેન એકબીજાને કેવી રીતે ક્રોસ કરે છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ધ્રાંગધ્રામાં દુષ્કર્મના આરોપીને મદદ કરવાના નામે કોન્સ્ટેબલને 30 હજારની લાંચ લેતા ACB ટીમે ઝડપી પાડ્યો
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
અહો આશ્ચર્યમ! PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટના વિરોધમાં ઉતર્યા ભાજપના નેતાઓ, રૂ.303 કરોડ પ્રોજેક્ટ કરાવ્યો બંધ, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર