Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભારત સાથે ખૂબ સારી રીતે વાતચીત થઈ રહી છે, ટુંક સમયમાં જ સમજૂતી: ટ્રમ્પ

Wed, April 30 2025

ટ્રમ્પે શરૂ કરેલા ટેરીફ વોરને કારણે સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત માટે સારા સમાચાર છે.મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર ટેરિફ પરની વાતચીત ખૂબ સારી રીતે આગળ વધી રહી હોવાની અને ટૂંક સમયમાં સમજૂતી થવાની આશા વ્યક્ત કરી હતી. એવું માનવામાં આવે છે કે આ સમજૂતી ભારત માટે અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ ફાયદાકારક બની રહેશે.


મંગળવારે રોઇટર્સે પણ ભારત સરકારના અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર અમેરિકા સાથેની વેપાર વાતચીતમાં એક ‘સ્વીટનર’ ઉમેરવા માટે તૈયાર છે એટલે કે તેમાં ભારત માટે અનેક વધારાની રાહતો અને સાથે જ અમેરિકાને પણ પસંદ હોય તેવી દરખાસ્તો પર સમજૂતી માટેનો તખ્તો ગોઠવાઈ ગયો છે.


અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે “ફોરવર્ડ મોસ્ટ-ફેવર્ડ-નેશન”ની કલમ, જે ભારત સરકારે અગાઉની વેપાર વાતચીતમાં ભાગ્યે જ આપી હતી તે આપમેળે અમેરિકા પર લાગુ થશે. જેનાથી અમેરિકાને પણ અન્ય કોઈ દેશો કરતા ભારત તરફથી બહેતર ટેરિફ શરતો આપમેળે મળશે.


એ અગાઉ અમેરિકી નાણાં સચિવ સ્કોટ બેસેન્ટે પણ ભારત સાથેની વેપાર વાતચીત સારી રીતે આગળ વધી રહી હોવાનું જણાવી ભારત અમેરિકા સાથે સમજૂતી કરનાર પ્રથમ દેશ બનશે તેવો નિર્દેશ આપ્યો હતો. ટ્રમ્પે પણ ટેરિફ મોકૂફીની 90 દિવસની મુદત પૂરી થાય તે પહેલા ભારત સહિતના દેશો સાથે વેપાર સમજૂતી કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.

Share Article

Other Articles

Previous

આંધ્ર પ્રદેશમાં કેવી બની દુર્ઘટના ? કેટલા ભક્તોના મોત થયા ? જુઓ

Next

પહેલગામ હુમલા અંગે તપાસમાં શું નવો ધડાકો થયો ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
19 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
20 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
20 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

તમને ખબર છે, ચાંદીનો ઉપયોગ ઇલેક્ટ્રિક કાર, સોલાર પેનલ બનાવવા માટે પણ થાય છે
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
સુરત : ખુલ્લી ગટરમાં પડેલા 2 વર્ષના માસૂમનું મોત ; 24 કલાક બાદ મળ્યો બાળકનો મૃતદેહ, માતા-પિતાનું આક્રંદ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળમાં ફટાકડા ની ફેક્ટરીમાં ભડાકો થતાં 7ના મૃત્યુ
નેશનલ
3 વર્ષ પહેલા
જેતપુરના મહિલા કોન્સ્ટેબલઆપઘાત કેસમાં સાથી પોલીસમેન સામે ગુનો નોંધાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર