Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

આજથી સાંસદનું ચોમાસુ સત્ર શરૂ, ચંદા ચોરી સહિતના મુદે વિપક્ષો ગૃહ માથે લેશે

Mon, July 20 2026

આજથી સાંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. જેમાં સરકાર અને વિપક્ષ સામસામે આવી જવાની પૂરેપૂરી સંભાવના છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ આ સત્ર 13ઓગસ્ટ સુધી ચાલશે અને તેમાં કુલ 19 બેઠકો યોજાશે. સત્રની શરૂઆત પહેલાં જ યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વાતાવરણ ગરમાયું હતું. વિપક્ષે અયોધ્યા રામ મંદિર ચંદા ચોરી અને સીમાંકન બિલ જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ સ્પષ્ટ કરી દેતાં સત્ર તોફાની બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

સરકાર આ સત્રમાં અનેક મહત્વના કાયદાકીય કામકાજ પૂર્ણ કરવા ઈચ્છે છે, જેના માટે કુલ ૭ બિલોની યાદી તૈયાર કરવામાં આવી છે.નવા રજૂ થનાર બિલોમાં

આવકવેરા (સુધારા) બિલ 2026, સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા બિલ 2026 અને જન્મ-મરણ નોંધણી બિલ રજૂ કરાશે., એ ઉપરાંત

રાષ્ટ્રીય સન્માન રક્ષણ બિલ – વંદે માતરમ્ ગીતના અપમાન કે અવરોધ બદલ કડક સજાની જોગવાઈ કરતું ‘પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર’ બિલ પણ લાવવામાં આવશે. અગાઉથી પેન્ડિંગ રહેલા વિદેશી ફંડિંગ (FCRA) સુધારા બિલ અને વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન બિલ પર પણ ચર્ચા થશે.

આ પણ વાંચો: કાશ્મીરમાં જળ તાંડવ,નદીઓ ગાંડીતૂર, પર્વતો પરથી ભેખડો ધસી, 11ના મોત

રામ મંદિર દાન ચોરી, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ: વિપક્ષોએ શસ્ત્રો સજાવ્યા

સાંસદના આ સત્રમાં સરકારને ઘેરવા વિપક્ષોએ સંયુક્ત વ્યૂહ ઘડી કાઢતા ગૃહમાં ભારે તોફાની દૃશ્યો સર્જવાની શક્યતા છે. અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં મળેલી રકમની કથિત ચોરી અને ગેરરીતિઓનો મુદ્દો વિપક્ષ મુખ્ય રીતે ઉઠાવશે. આ ઉપરાંત NEET-UG પરીક્ષાના પેપર લીક થવાના વિવાદ અને અનિયમિતતાઓને લઈને વિપક્ષ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પસ્તાળ પાડશે. આ મુદ્દે જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળના મામલાને જોડીને વિપક્ષ મંત્રીના તાત્કાલિક રાજીનામા માટે સંસદના બંને ગૃહો માથે લે તેવી શક્યતા છે. આ ઉપરાંત, સૈન્ય ઓપરેશન સંબંધી વિવાદો પણ ગૃહમાં ગુંજી શકે છે.

સીમાંકન બિલ પર ઘર્ષણ

મહિલા અનામતના અમલીકરણ અને લોકસભા બેઠકોના પુનર્ગઠન સાથે જોડાયેલું સીમાંકન બિલ (131મું બંધારણીય સુધારા બિલ) અગાઉ વિપક્ષી એકતાના કારણે અટકી પડ્યું હતું. આ સત્રમાં એ બિલ રજૂ કરવામાં  આવશે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે.

સરકાર જો આ બિલની સંશોધિત આવૃત્તિ લાવવાનો પ્રયાસ કરશે, તો પ્રાદેશિક સંતુલનને મુદ્દે ભારે ધમાલ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Tags:

CurrentAffairsDemocracyInActionDonationTheftGovernmentTransparencyIndiaPoliticsLegislativeSessionMonsoonParliamentMonsoonSessionMPsInSessionOppositionVoicesParliamentaryDebatePoliticalAccountabilityPoliticalIssuesPublicInterest

Share Article

Other Articles

Previous

વૈશ્વિક પ્રવાહી પરિસ્થિતિત વચ્ચે પણ રોકાણ માટે સોનુ સર્વશ્રેષ્ઠ

Next

કાશ્મીરમાં જળ તાંડવ,નદીઓ ગાંડીતૂર, પર્વતો પરથી ભેખડો ધસી, 11ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
રાજકોટ કમલમ્‌‍ કાર્યાલયે રાજ્યમાં પ્રથમ મેગા મિલેટ્સ ફાઇનલ યોજાયો
9 કલાક પહેલા
રાજકોટ લોકમેળાના 228 સ્ટોલના બુકિંગ માટે આજથી ફોર્મ વિતરણ
10 કલાક પહેલા
પાકિસ્તાનની કપટી નીતિ : આંદોલનો અને બળવો કચડવા આતંકી સંગઠનોનો ઉપયોગ
10 કલાક પહેલા
અમેરિકાનો પ્રચંડ પ્રહાર, ઈરાનના વળતા હુમલા; મધ્યપૂર્વમાં યુદ્ધ બન્યું વધુ વિકરાળ”
10 કલાક પહેલા
Categories

નેશનલ

3283 Posts

Related Posts

મતદાન પૂરું થયા બાદ રૂપાલાનું મોટું નિવેદન…વાંચો શું કહ્યું
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
૧૫૦ ફૂટ રોડ પર ક્રિષ્ના સ્કૂલમાં દાહોદના ‘નશેડી’એ હાથ સાફ કર્યો’તો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
BCCI પણ હવે સરકારના દાયરા હેઠળ આવશે, આજે સંસદમાં રજૂ થશે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
ચિરાગે પાસવાને વધાર્યું NDAનું ટેન્શન! બિહારમાં ચુંટણી જાહેર થયા બાદ રાજકીય ગરમી, જાણો ભાજપ-JDU કેટલી બેઠકો પર લડી શકે છે ચુંટણી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર