Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોદી સરકારના બજેટમાં પર્યટનને પ્રોત્સાહન : 50 નવા પ્રવાસન સ્થળોને વિકસાવાશે

Sat, February 1 2025

બજેટમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારના બજેટમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. સરકાર પર્યટન અંગે મિશન મોડમાં કામ કરવા જઈ રહી છે.

બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે, રાજ્યોના સહયોગથી 50 નવા પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે. હવાઈ જોડાણ હેઠળ 120 નવા એરપોર્ટ જોડાશે.

નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી છે કે, સરકાર રાજ્યો સાથે ભાગીદારીમાં ટોચના 50 પર્યટન સ્થળોનો વિકાસ કરશે. સરકાર હોમસ્ટે માટે મુદ્રા લોન આપશે, જેનાથી મુસાફરીને સરળ થશે અને પર્યટન સ્થળો સાથેની કનેક્ટિવિટીમાં સુધારો થશે. ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં ભારતમાં તબીબી પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ દરમિયાન બુદ્ધ પર્યટન સાથે જોડાયેલા સ્થળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ દરમિયાન નાણામંત્રીએ મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાની વાત પણ કરી. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં ભારતમાં તબીબી પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવશે.ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન મળશે.વિદેશી દર્દીઓ ભારતમાં સરળતાથી સારવાર મેળવી શકે તે માટે મેડિકલ વિઝા નિયમો હળવા કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી કેન્દ્રસ્થાને : સર્વાંગી સામાજિક અને આર્થિક વિકાસનું લક્ષ્ય

Next

સરકાર સામે લડત ચલાવનાર ઝાકિયા જાફરીનું નિધન : 86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

નીટ પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી : ઝારખંડમાંથી વધુ બે આરોપી ઝડપાયા, તળાવમાંથી 7 ફોન પણ કાઢ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Bhool Bhulaiyaa 3 : સિંહાસન પાછું લેવા 3 ગણી શક્તિઓ સાથે આવી મંજુલિકા, રૂહ બાબા ટેન્શનમાં…જુઓ ધમાકેદાર ટીઝર  
Entertainment
2 વર્ષ પહેલા
અમદાવાદ : શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા અપાઈ, મુંબઈ જવા રવાના
ગુજરાત
2 વર્ષ પહેલા
સ્કુલના પ્રિન્સિપાલે પહેલા ધોરણમાં ભણતી બાળાની હત્યા કરી’તી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર