Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

બિહારમાં જંગલરાજ: ગંજેરીઓએ ઢોરમાર મારી સાધ્વીને પતાવી દીધા

Wed, May 22 2024

ગાંજો પીવાની ના પાડતા હત્યા કરી નાખી

ભોગ બનનાર સાધ્વી ભાજપના પૂર્વ નેતા હતા

બિહારના પટણા નજીક ખુસુરપુર ગામમાં રામ જાનકી મંદિર મઠના મુખ્ય સાધ્વીની ચાર યુવાનોએ ઢોરમાર મારીને હત્યા કરતા ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી. હત્યારાઓ એક જ પરિવારના સભ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.


પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે રાત્રે દસ વાગ્યાના અરસામાં રામ જાનકી મંદિર મઠ પાસે ચાર યુવાનો ગાંજો પીતા હતા. મંદિરના એક સાધુએ એ યુવાનોને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા વિફરેલા ગંજેરીઓએ સાધુને માર મારી માથું ફોડી નાખ્યું હતું અને નિર્વસ્ત્ર બનાવી દીધા હતા. બે યુવાનોએ તેમની વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. સાધુએ બચાવ માટે પોકારો પાડતા મઠમાંથી 60 વર્ષની ઉંમરના મુખ્ય સાધવી સીતા સહચર બહાર દોડી આવ્યા હતા.


તેમણે સાધુને બચાવવાનો પ્રયાસ કરતા આ યુવાનો તેમની ઉપર પણ તૂટી પડ્યા હતા અને એ દરમિયાન જમીન ઉપર પટકાવાને કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાધુ અને સાધ્વીને હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તબીબો એ સાધ્વીને મૃત જાહેર કર્યા હતા.


હત્યાનો ભોગ બનનાર સાધ્વી સીતા સહચર હોકીના જાણીતા ખેલાડી હતા. ભૂતકાળમાં તેઓ ભાજપના સક્રિય સભ્ય હતા.2001 થી 2010 સુધી તેમણે મહિલા મોરચાના મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. તેમની હત્યાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગ દિલ્હી ફેલાઈ ગઈ હતી. પોલીસે નાસી છૂટેલા ચારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Tags:

attackbhiarsadhvi

Share Article

Other Articles

Previous

મોરબી : માળીયા મિયાણાના વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત

Next

મમતા સરકારને શું લાગ્યો મોટો ઝટકો ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
12 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

દુનિયાભરમાં મેડ ઇન ઈન્ડિયા સ્માર્ટફોનની ધૂમ
બિઝનેસ
2 વર્ષ પહેલા
કેદારનાથમાં ફરી આકાશી આફત: ભયાનક વરસાદ: ગૌરીકુંડમાં 13 લોકો લાપતા
નેશનલ
3 વર્ષ પહેલા
શેરબજારમાં ફરી તેજીની રોનક, સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાયો
ગુજરાત
3 વર્ષ પહેલા
New Rules : આજથી આ 6 નિયમો આવ્યા ફેરફાર : તમારા ખિસ્સા પર કરશે સીધી અસર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર