Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જમ્મુથી શ્રીનગર ટ્રેન દ્વારા ૩ કલાકમાં પહોંચાશે

Sat, January 4 2025

રેલવેએ એ વંદેભારત અને બે અન્ય ટ્રેન માટેનું ટાઈમટેબલ જાહેર કર્યું
રેલવેનું જમ્મુ ડિવિઝન અલગ બનશે, સોમવારે વડાપ્રધાનના હસ્તે ખાતમુહુર્ત

જમ્મુથી શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા જલ્દી શરુ થવાના સંકેતો આપીને રેલવેએ એક વંદે ભારત અને બે બીજી ટ્રેનનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. વંદેભારત ટ્રેન વૈષ્ણોદેવીથી સવારે ૮-૧૦ વાગ્યે ઉપડશે અને ૧૧-૨૦ વાગ્યે શ્રીનગર પહોંચશે. આ જ ટ્રેન બપોરે શ્રીનગરથી ૧૨-૪૫ વાગ્યે ઉપડશે અને ૩-૫૫ વાગ્યે વૈષ્ણોદેવી પહોંચશે. વંદેભારત સિવાયની બે ટ્રેન પણ આ જ રીતે રાઉન્ડ ટ્રીપ કરશે.

રેલવેના સુત્રો અનુસાર, વંદેભારત ૩ કલાક ૧૦ મિનીટમાં અંતર પૂરું કરશે જયારે બીજી મેઈલ-એક્સપ્રેસ ટ્રેન ૩ કલાક ૨૦ મિનીટમાં આ અંતર પૂરું કરશે. વંદેભારત ટ્રેન દિલ્હીથી શ્રીનગર રૂટ ઉપર ક્યારે દોડશે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

રેલવે તંત્ર કાશ્મીરમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને એક વંદેભારત ટ્રેન ઉપરાંત પાંચ બીજી એ.સી. ટ્રેન દોડાવવાનો યોજના ધરાવે છે. આ છ ટ્રેનમાં વિસ્ટાડોમ ટ્રેનનો પણ સમાવેશ થાય છે આ ટ્રેન અત્યારે દોડે જ છે. આ સમગ્ર વિસ્તારમાં રેલવે સુવિધા વધારવાના હેતુથી જમ્મુનું અલગથી રેલ્વે ડીવીઝન પણ બનવાનું છે અને તેનું ખાતમુહુર્ત સોમવારે વડાપ્રધાન કરવાના છે.

Share Article

Other Articles

Previous

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા

Next

“એક કીડા મરા તો ખેલ ખતમ..?” :પાતાલ લોક સીઝન 2નું ટીઝર રિલીઝ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
11 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
12 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
13 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
13 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

એલ્વિશ યાદવ સામે EDની કાર્યવાહી: નોઈડા પોલીસની FIR પર દાખલ કર્યો મની લોન્ડરિંગનો કેસ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ
ગુજરાત
10 મહિના પહેલા
નીટ યુજી પેપર લીક કેસમાં શું થયા નવા ધડાકા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મધ્ય પૂર્વમાં હજુ પણ વધુ તબાહી થશે : શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હમાસને ચેતવણી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર