Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પહેલા યોજાઇ જળયાત્રા

Sun, June 23 2024

અમદાવાદમાં ભગવાન જગન્નાથ ની 147મી રથયાત્રાની ભવ્ય તૈયારી ચાલી રહી છે. ભવ્ય રથયાત્રા પહેલા આજે જળયાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 8.30 વાગે નિજ મંદિરથી જળયાત્રાનો પ્રારંભ થયો હતો અને સોમનાથ ભૂદરના આરા સુધી જળયાત્રા યોજાઈ હતી.

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રાનું અનેરું મહત્વ છે. જળયાત્રામાં સાબરમતીના જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવે છે. જળયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભક્તોની સાથે ભગવાનના મોસાળિયા પણ જળયાત્રામાં જોડાયા હતા. ગજરાજ, બળદગાડા અને બેન્ડબાજા સાથે જળયાત્રાનું આયોજન કરાયું હતું. જળયાત્રામાં ધ્વજ પતાકા, કાવડ યાત્રિકો અને ભજન મંડળીઓ સામેલ થઈ હતી.અમદાવાદ ભગવાન જગન્નાથનો આજે અભિષેક કરાયો હતો. દર વર્ષે આ જળયાત્રા જેઠ સુદ પૂનમના રોજ યોજાય છે. આજે સવારે 8:00 કલાકે નિજ મંદિરથી ગજરાજ, ભજન મંડળી સાથે જળયાત્રાનો પ્રારંભ થયો હતો. સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવામાં આવ્યું . ગંગા પૂજન કરેલું વિશેષ જળ 108 કળશ ભરી મંદિરમાં લવાયું હતું અને મંદિરમાં ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો.

મહત્વની વાત એ છે કે ભગવાન જગન્નાથજી આજનાં દિવસે ગણપતિ સ્વરૂપે દર્શન આપે છે . વર્ષમાં એક જ દિવસ ભગવાન ગણપતિ સ્વરૂપના દર્શન આપે છે બપોર બાદ ભગવાન નિજ મંદિરથી મોસાળ સરસપુર પહોંચ્યા હતા. જળયાત્રામાં વિશેષ અતિથિ તરીકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તેમજ અન્ય ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

સોમવારથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓના રાજકોટમાં ધામા

Next

બાંગ્લાદેશ ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર ; મોદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
13 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
13 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
14 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
14 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

દક્ષિણના રાજ્યોએ અલગ દેશની માગણી ઉઠાવવી પડશે
Breaking
2 વર્ષ પહેલા
ચાંદીની ચમક ઓલ ટાઈમ હાઈ! રૂ.1,06,000ની નવી ટોચે : સોનું પણ સર્વોચ્ચ સપાટી નજીક
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટ : સાંથણીની જમીનના શરતભંગ કેસમાં અપીલ ના મંજૂર કરતા કલેકટર
રાજકોટ
1 વર્ષ પહેલા
9/11 હુમલાના માસ્ટર માઈન્ડ ત્રણ આતંકીઓની મોતની સજા યથાવત : અમેરિકી સરકારે સમજૂતી અરજી ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર