Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IND vs AUS: વરસાદના કારણે છેલ્લી T20 મેચ ધોવાઈ, ભારતે 2-1થી સીરિઝ જીતી, અભિષેક શર્માએ તોડ્યો આ રેકોર્ડ

Sat, November 8 2025

પાંચમી T20I વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારતે પાંચ મેચની T20I શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. વરસાદના કારણે શ્રેણીની શરૂઆતની મેચ પણ ધોવાઈ ગઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ જીતીને 1-0થી લીડ મેળવી હતી, પરંતુ ભારતે ત્રીજી અને ચોથી મેચ જીતીને 2-1ની અજેય લીડ મેળવી હતી. શ્રેણી બરાબર કરવા માંગતા ઓસ્ટ્રેલિયા માટે આજની મેચ મહત્વપૂર્ણ હતી.

વરસાદને કારણે આ મેચ અનિર્ણિત

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીનો અંતિમ અને પાંચમો મુકાબલો બ્રિસ્બેનના ગાબામાં રમાયો હતો. વરસાદને કારણે આ મેચ અનિર્ણિત રહી હતી. ભારતે 4.5 ઓવરમાં વિનાવિકેટે 52 રન બનાવી લીધા હતા જે બાદ ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે મેચ આગળ રમાઈ શકી ન્હોતી. મેચ રદ્દ થતા જ ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ સાથે જ 2016, 2020 બાદ 2025માં પણ ઑસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં શ્રેણીથી હરાવ્યું હતું.

A well-rounded team effort 👏🏆#TeamIndia | #AUSvIND pic.twitter.com/RZI9c6QlYP

— BCCI (@BCCI) November 8, 2025

બન્ને ટીમ વચ્ચે શ્રેણીની પહેલી ટી-20 મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ પછી ઑસ્ટ્રેલિયાએ મેલબર્ન ટી-20 મેચ ચાર વિકેટે જીતી હતી. ભારતીય ટીમે ત્યારબાદ વાપસી કરતા હોબાર્ટ મેચને પાંચ વિકેટ અને ગોલ્ડ કોસ્ટ મુકાબલો 48 રને જીતી શ્રેણીમાં 2-1થી આગેકૂચ કરી હતી. આ સાથે જ 2008 બાદ ઑસ્ટ્રેલિયન ટીમ પોતાના ઘરમાં ભારત વિરુદ્ધ ટી-20 શ્રેણી જીતી શક્યું નથી.

𝙒.𝙄.𝙉.𝙉.𝙀.𝙍.𝙎 🏆

Congratulations #TeamIndia on winning the 5⃣-match T20I series in Australia. 🇮🇳#AUSvIND pic.twitter.com/rCg6RusMtd

— BCCI (@BCCI) November 8, 2025

ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને શુભમન ગીલ અને અભિષેક શર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે ફિફટીની ભાગીદારી થઈ હતી. અભિષેકને ચાર ઓવરની અંદર બે જીવનદાન મળ્યા હતા પરંતુ શુભમન ગીલ શરૂઆતથી જ ફોર્મમાં હતો પરંતુ બન્નેની મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું હતું.

આ પણ વાંચો : GSEB દ્વારા ધો.10 અને 12 સાયન્સ-કોમર્સની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર : આ તારીખથી થશે પરીક્ષાનો પ્રારંભ, જુઓ ટાઈમ ટેબલ

અભિષેક શર્માએ સૌથી ઓછા બોલમાં 1,000 T20 રન પૂરા કર્યા

ભારતીય બેટ્સમેન અભિષેક શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તેણે માત્ર 528 બોલમાં 1,000 T20 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા છે, જે પૂર્ણ-સભ્ય (ટોચની 10 ટીમો) ના બેટ્સમેન માટે સૌથી ઝડપી છે. આ સંદર્ભમાં, તેણે સૂર્યકુમાર યાદવ (573 બોલ) અને ફિલ સોલ્ટ (599 બોલ) જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

આ ઉપરાંત, અભિષેક સૌથી ઓછી ઇનિંગ્સમાં 1,000 રન પૂરા કરવાના સંદર્ભમાં ભારતીય બેટ્સમેનોમાં બીજા ક્રમે છે. તેણે માત્ર 28 ઇનિંગ્સમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું. તે ફક્ત વિરાટ કોહલી (27 ઇનિંગ્સ) થી આગળ છે, જ્યારે કેએલ રાહુલ (29) અને સૂર્યકુમાર યાદવ (31) તેના પછી આવે છે.

Share Article

Other Articles

Previous

દેશમાં વોટ ચોરી નહીં પણ કેટલાક સ્થળે બોગસ વોટીંગ તો થાય જ છે, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની કબુલાત

Next

GSEB દ્વારા ધો.10 અને 12 સાયન્સ-કોમર્સની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર : આ તારીખથી થશે પરીક્ષાનો પ્રારંભ, જુઓ ટાઈમ ટેબલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
17 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
17 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
17 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

અલવિદા મનમોહન સિંહ !! પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, ત્રણેય સેનાએ આપી સલામી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના સ્નેહમિલન કાર્યક્રમો
ગુજરાત
1 વર્ષ પહેલા
વ્યાજભૂખ્યા વરુનું ૨૦% વ્યાજથી પેટ ન ભરાયું તો ૧૬ વર્ષની સગીરા માંગી લીધી !!
રાજકોટ
2 વર્ષ પહેલા
BZના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આલીશાન ફાર્મ હાઉસ અને જમીનો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર