Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દેશના કયા ભાગમાં પડી રહી છે તીવ્ર ઠંડી ? તાપમાનનો પારો ક્યાં પહોંચ્યો ? વાંચો

Tue, December 10 2024

દેશમાં એક તરફ વરસાદથી લોકો હેરાન છે તો બીજી બાજુ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આકરી શિતલહેર શરૂ થઈ ગઈ છે. હરિયાણા અને રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં તાપમાન 4.5 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં ન્યૂનતમ તાપમાનમાં 2-4 ડિગ્રી સુધીની પછડાટ જોવા મળી છે. આમ હવે દેશભરમાં ઠંડી અસલ રંગ બતાવી રહી છે. આગામી દિવસોમાં પણ ઠંડી વધુ કાતિલ બની શકે છે. અનેક રાજ્યોમાં બર્ફીલા પવન શરૂ થયા છે.

હિમાલયના ઉપરના વિસ્તારોમાં શરૂ થયેલી હિમવર્ષાની અસર મેદાની રાજ્યો સુધી પહોંચી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દિવસથી હિમવર્ષા બાદ ઠંડીમાં વધારો થયો છે.

મંગળવારે બર્ફીલા પવનોની અસરને કારણે હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે.
હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છે. વાહન વ્યવહારને અસર થઈ રહી છે.
કાશ્મીર માઇન્સમાં થથરે છે
સોમવારે, શ્રીનગરમાં સિઝનનું સૌથી નીચું તાપમાન -5.4 નોંધાયું હતું, જ્યારે સોનમર્ગમાં સૌથી ઠંડું -9.7 હતું. ગુલમર્ગમાં પારો -9.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.
ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં સોમવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. આ પછી રાજ્ય સરકારે બંને જગ્યાએ ચાલી રહેલા વિકાસ કામો અટકાવી દીધા છે.

Share Article

Other Articles

Previous

ઓવૈસી સામે શા માટે રાજકીય મોરચે થઈ રહ્યો છે હુમલો ? શું કર્યું ? વાંચો

Next

રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘The Girlfriend’નું ટીઝર થયું રીલીઝ : રૂમર્ડ બોયફ્રેન્ડ દેવેરાકોંડાએ કહી દિલની વાત, જાણો શું છે ખાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
8 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
9 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
9 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
9 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

અખાત્રીજના શુભ દિવસથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ
ગુજરાત
2 વર્ષ પહેલા
ધોરણ-12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં આ જિલ્લો પ્રથમ ક્રમે
ગુજરાત
2 વર્ષ પહેલા
અમેરિકી સુપ્રીમ કોર્ટે આબરૂ લીધી છતાં ટ્રમ્પની પૂંછડી વાંકી ને વાંકી, કહ્યું – ટ્રેડ ડીલ માં કાંઈ બદલાયું નથી: ભારત ટેરિફ ચૂકવશે,અમે નહીં ચૂકવીએ.
બ્રેકિંગ ન્યૂઝ
1 સપ્તાહ પહેલા
હિટમેન બન્યો નંબર 1 બેટ્સમેન! પહેલીવાર ODI રેન્કિંગ્સમાં નંબર-1 પ્લેયર બની પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર