Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઓવૈસી સામે શા માટે રાજકીય મોરચે થઈ રહ્યો છે હુમલો ? શું કર્યું ? વાંચો

Tue, December 10 2024

ન્યાય અને સિધ્ધાંતોની મોટી મોટી વાતો કરતાં એઆઈએમઆઈના નેતા ઓવૈસી પણ રાજકીય લાભ માટે ગમે તેવા આરોપીનો સાથ લઈ શકે છે તેમ માંનવા માટે મજબૂર બનવું પડે તેવી ઘટના બહાર આવી છે. દિલ્હીમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ દિલ્હીમાં રમખાણોના આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. હુસૈન અહીં મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. હુસૈન અગાઉ આમ આદમી પાર્ટીમાં હતા. અત્યારે તે જેલમાં છે.

ઓવૈસીએ ટ્વિટર પર તાહિર હુસૈન વિશે જાહેરાત કરી હતી કે, એમસીડી કાઉન્સિલર તાહિર હુસૈન અમારી પાર્ટીમાં જોડાયા છે. તે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુસ્તફાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે. તેમના પરિવારના સભ્યો અને સમર્થકો આજે મને મળ્યા અને પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો.

દિલ્હીની એક કોર્ટે આ વર્ષે મે મહિનામાં પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને 2020ના દિલ્હી રમખાણો સંબંધિત એક કેસમાં જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું કે આમાં તેની ભૂમિકા ‘દૂરસ્થ પ્રકૃતિ’ની હતી અને તે ત્રણ વર્ષથી વધુ સમય જેલમાં બંધ હતા. જો કે, તાહિર હુસૈન જેલના સળિયા પાછળ રહેશે કારણ કે તે કોમી રમખાણોના મોટા ષડયંત્ર અને ધિરાણ સંબંધિત મની લોન્ડરિંગ કેસ સહિત અન્ય રમખાણોના કેસોમાં પણ આરોપી છે. આમ રાજકીય મોરચે ઓવૈસીની ટીકા થઈ રહી છે.

Share Article

Other Articles

Previous

ઠંડીના ચમકારા સાથે જ સિંહ, વાઘ અને દીપડાના ખોરાકમાં વધારો

Next

દેશના કયા ભાગમાં પડી રહી છે તીવ્ર ઠંડી ? તાપમાનનો પારો ક્યાં પહોંચ્યો ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
વર્ષોની અરજી છતાં પાકિસ્તાન BRICS બહાર, ભારતના વીટો પાવરની તાકાત
30 મિનિટutes પહેલા
ગીર-કેસરી પર રોગચાળાનો ગંભીર પ્રકોપ: સરકારી દાવાઓ પોકળ સાબિત થતાં સિંહપ્રેમીઓમાં રોષ
2 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં વધતો તણાવ: સાઉદી અરબે ઓઈલ પાઈપલાઈન અસ્થાયી ધોરણે બંધ કરતાં વૈશ્વિક પુરવઠા પર જોખમ
2 કલાક પહેલા
અમરેલીના બાબરામાં પોલીસની લાલ આંખ: દર્દીઓની એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરફેરનું કૌભાંડ પકડાયું
2 કલાક પહેલા
Categories

નેશનલ

3611 Posts

Related Posts

સીએએને મુસ્લિમોની કઈ જમાતે ટેકો આપ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મવડીના ચોકોડેન કેકમાંથી 60 કિલો બેકાર આઈસ્ક્રીમ મળ્યો, નિર્મલા રોડ પર દેવી મદ્રાસ કાફેમાં બેફામ ગંદકી
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટમાં રૈયા રોડ આઝાદ ચોકમાં યુવાનની થયેલી હત્યાના મામલે મુર્તકના પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા શું કહ્યું પરિવારજનોએ જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
ભાજપનો અહંકાર તોડવા જ રાજકોટ આવ્યો છું: ધાનાણી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર