Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મહાદેવ એપ કૌભાંડમાં નવો વણાંક, બઘેલને 508 કરોડ અપાયા છે એવું મેં ક્યારેય નથી કહ્યું

Sun, November 26 2023

ઈ. ડી. એ પકડેલા આરોપીનો ધડાકો

મહાદેવ એપ દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલને કથિત રીતે 508 કરોડ રૂપિયા અપાયા હોવાની ઘટનામાં નવો ધડાકો થયો છે. ઈ. ડી. એ જે વ્યક્તિની કબુલાતના આધારે ભુપેશ બઘેલ સામે આક્ષેપ કર્યો હતો એ મહાદેવ એપના કહેવાતા કુરિયર અસીમ દાસે પોતે ક્યારેય એવી કબુલાત ન આપી હોવાનો અને તેના નામનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું જણાવતો પત્ર જેલમાંથી ઇડીના ડાયરેક્ટરને લખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં મતદાનના ત્રણ દિવસ પૂર્વે જ ઇડીએ ભુપેશ બઘેલને મહાદેવ એક તરફથી 508 કરોડ રૂપિયા મળ્યા હોવાનું નિવેદન આપ્યું હતું.


છત્તીસગઢમાં ઇડી એ ત્રીજી નવેમ્બરના રોજ અસીમ દાસ નામના શખ્સને ત્રણ કરોડ રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સે પૂછપર દરમિયાન મહાદેવ એપ દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલને 508 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાની કબુલાત કરી હોવાનો ઇડીએ દાવો કર્યો હતો.


હવે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ અસીમ દાસે જેલમાંથી લખેલા પત્રમાં જણાવ્યા મુજબ પોતે ક્યારે ભુપેશ બઘેલને પૈસા ચૂકવાયા હોવાની કબુલાત ન આપી હોવાનું જણાવ્યું છે. પત્રમાં તેણે પોતે ઇંગલિશ ભાષા નહી જાણતો હોવાનો અને ઇડી એ બળજબરીપૂર્વક ઇંગ્લિશમાં લખાણ લખેલા એક કાગળ ઉપર પોતાની સહી લઈ લીધી હોવાનો ખુલાસો કર્યો છે.નોંધનીય છે કે કોંગ્રેસ અને ભૂપેશ બઘેલે ઇડી ના આક્ષેપોને નકારી કાઢી,ભાજપ ચૂંટણી સમયે બઘેલ ની પ્રતિષ્ઠા ખરડાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સી નો ગેર ઉપયોગ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભાજપે આ મુદ્દો ચગાવ્યો હતો

ઈડીયા આપેલા નિવેદન બાદ ભાજપે ભૂપેષ બઘેલ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ન્યૂઝ ચેનલોએ પણ બઘેલને ભ્રષ્ટાચારી હોવાનું પ્રમાણપત્ર આપી આ મુદ્દે ભારે શોર બકોર કર્યો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ,’ બાઘેલે મહાદેવ ના નામને પણ ન છોડ્યું ‘ એમ કહી ને કોંગ્રેસ સરકારની તુલના લૂંટારુ સાથે કરી હતી

Share Article

Other Articles

Previous

સર્વેશ્વર ચોક ઘટનામાં ગુનેગાર મીસ્ટર ઈન્ડિયા’ !!

Next

બર્થ ડે પર પતિએ દુબઈ લઈ જવાની ના પાડતાં પત્નીએ નાક પર માર્યો મુક્કો, થયું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
CSKના નવા હેડ કોચ બન્યા ઝહીર ખાન, IPL 2027 પહેલા ટીમની જવાબદારી સોંપાઈ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન
9 કલાક પહેલા
IIT બોમ્બેમાં હવે પ્રોફેસરોનું પ્રદર્શન, વિદ્યાર્થી આપઘાત મામલે હટાવાયેલા પ્રોફેસરના સમર્થનમાં ઉતર્યા
10 કલાક પહેલા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ SIR પ્રક્રિયાને ગણાવી ‘ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર’, ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
10 કલાક પહેલા
અમદાવાદ એરપોર્ટ પર 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુંબઈના મુસાફરની ધરપકડ
12 કલાક પહેલા
Categories

નેશનલ

3624 Posts

Related Posts

નીટ પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી : ઝારખંડમાંથી વધુ બે આરોપી ઝડપાયા, તળાવમાંથી 7 ફોન પણ કાઢ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઇઝરાયલે ગાઝામાં ઘૂસીને કર્યા જમીની હુમલા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
વડાપ્રધાને સભામાં કોંગ્રેસ પર કેવો કર્યો હુમલો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગાઝાની હોસ્પિટલો પર ઇઝરાયલના હુમલા, 3300 બાળકોના અત્યાર સુધી મોત
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર